Panchmahal News : પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી ખેડૂતો ખાતરની ભારે અછતને કારણે પરેશાન થઈ ગયા છે. ખેડૂતો DAP ખાતરની ભારે અછતથી ખાતર લેવા માટે આવતા ખેડૂતો ધક્કો ખાવા માટે મજબૂર બન્યા છે. જેને કારણે DAP ખાતર ન હોવાથી ખેડૂતોને હાલ NPK નામનું ખાતર અપાઈ રહ્યું છે.
હાલ રવિ સીઝનના પાકના વાવેતરનો સમય હોવાથી DAP ખાતરની માગ વધુ છે. રવિ પાકના વાવેતર સમયે જ DAP ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચો: જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામોના ઇકોઝોનમાં સમાવેશ સામે વિરોધ
આ પણ વાંચો: હવે ભાજપના સાંસદો પણ ઈકો-સેન્સિટિવ ઝોનને લઈને થયા ‘સેન્સિટિવ’
આ પણ વાંચો: જૂનાગઢમાં ઇકો સેન્સેટિવ ઝોનનો અનોખો વિરોધ
