Viral Video/ શરમાઈ ગયા પંડિતજી, જ્યારે ફેરા બાદ દુલ્હાના પિતાએ કહ્યું દુલ્હનને Kiss કરી લે…

વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દુલ્હા દુલ્હનને લગ્નની વિધિ દરમિયાન પિતા અને તેમના લગ્ન કરાવનાર પંડિતજી ના કહેવા પર કિસ કરી હતી.

Videos
પંડિતજી

લગ્ન સાથે જોડાયેલો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જોરદાર જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, વીડિયોમાં વરરાજાના પિતા પંડિતજીને કંઈક એવું કહે છે, જેનાથી પંડિતજી શરમાઈ જાય છે. આ ખૂબ જ ક્યૂટ વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે. થોડી સેકન્ડના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો :ડોગ અને માલિક વચ્ચે થયું ફૂડ કોમ્પિટિશન, જુઓ કોની થઈ જીત

ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દુલ્હા દુલ્હનને લગ્નની વિધિ દરમિયાન પિતા અને તેમના લગ્ન કરાવનાર પંડિતજી ના કહેવા પર કિસ કરી હતી. શટરડાઉન ફોટોગ્રાફી દ્વારા આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં દેખાતી દુલ્હન વિદુષી શર્મા છે.

આ વીડિયો ‘ફેરા’ દરમિયાન શૂટ કરવામાં આવ્યો છે અને વરરાજાના પિતા પૂજારીને કહે છે કે તમે દુલ્હાને કહો કે તે દુલ્હનને kiss કરી શકે છે. પૂજારીજી શરમાયા અને પિતાને કહેવાનું કહે છે. આ સાંભળીને ત્યાં બેઠેલા તમામ લોકો હસવા લાગે છે. આ પછી, પૂજારી શરમાતા દુલ્હાને કહે છે, હવે તમારે દુલ્હનને kiss કરો. તેના કહેવા પર દુલ્હો દુલ્હનને kiss કરે છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :ટ્રેનમાં બેસવાની જગ્યા ન મળ્યા યુવકે કર્યો એવો જુગાડ કે, બધા જ રહી ગયા જોતાં

આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી 26 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યાં મોટાભાગના લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવ્યો છે, તો કેટલાક લોકો તેનાથી પરેશાન પણ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું – “આ ખૂબ જ સુંદર છે.” અન્ય એક યુઝરે કમેન્ટ કરી, ‘આ સંપૂર્ણપણે હિંદુ રિવાજોનું અપમાન છે. અગ્નિવેદી પવિત્ર અગ્નિ છે અને આવું કરવું બિલકુલ યોગ્ય ન હતું.

આ પણ વાંચો :પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતાએ ગાયું ‘માનિકે માગે હિતે’નું હિન્દી વર્ઝન

આ પણ વાંચો : વાન ઉપર ચડીને ચાર મિત્રોએ કર્યો છૈયા છૈયા સોંગ પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

આ પણ વાંચો :અરે યાર… મોલ કેવી રીતે જઈશું,વરસાદ જોઈને નાની બાળકી થઈ ગુસ્સે, જુઓ ક્યૂટ વીડિયો