પાટણ જીલ્લાના હરીજ બસ મથકે બસનું ટાયર ફરી વળતા એક આશાસ્પદ યુવક નું મોત નીપજ્યું છે. બસમાં ચઢવા જતા પગ નીચે પટકાતાં બસ નું ત્યાર યુવક ફરી વળ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર હારીજ બસમાં ચડવા જતા ટાયર નીચે આવતા યુવકનું મોત નિપજ્યું હતું. હારીજ બસ સ્ટેન્ડ પર સવારે અકસ્માત સર્જાયો હતો. યુવક આગળના ટાયર નીચે આવી જતા ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા. ઘાયલ યુવક ને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા સમયે રસ્તામાં યુવકનું મોત થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
