Not Set/ પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિરૂદ્ધ પાટણ ધારાસભ્યે LCBમાં નોંધાવી ફરિયાદ,જાણો કેમ

પાટણ, પાટણ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બી.એ.પ્રજાપતિ વિરૂદ્ધ પાટણના ધારાસભ્યએ એલસીબીમાં ફરિયાદ નોંધાવી છે.યુનિવર્સિટીના આર્કિટેક્ટ વિભાગમાં વર્ષ 2017 માં યુનિવર્સિટીના કુલપતિના પુત્રની વાઇસ ચાન્સલરે સત્તાનો દુરુપયોગ કરીને એસઈબીસીની સીટ પર કાયમી અધ્યાપક તરીકે કરવામાં નિમણૂંક કરવાનાં મામલે ફરિયાદ નોંધાવી છે. ચાલુ વર્ષે બીએડ વિભાગમાં પણ ઓનલાઇન પ્રક્રિયાના નામે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના તેમણે આરોપ લગાવ્યા […]

Top Stories Gujarat Others Videos

પાટણ,

પાટણ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બી.એ.પ્રજાપતિ વિરૂદ્ધ પાટણના ધારાસભ્યએ એલસીબીમાં ફરિયાદ નોંધાવી છે.યુનિવર્સિટીના આર્કિટેક્ટ વિભાગમાં વર્ષ 2017 માં યુનિવર્સિટીના કુલપતિના પુત્રની વાઇસ ચાન્સલરે સત્તાનો દુરુપયોગ કરીને એસઈબીસીની સીટ પર કાયમી અધ્યાપક તરીકે કરવામાં નિમણૂંક કરવાનાં મામલે ફરિયાદ નોંધાવી છે.

ચાલુ વર્ષે બીએડ વિભાગમાં પણ ઓનલાઇન પ્રક્રિયાના નામે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના તેમણે આરોપ લગાવ્યા છે..બીએડમાં કાયદેસર કોલેજમાં લેવામાં આવતી બે વર્ષની 70 હજાર રુપિયાની ફી ના નામે એક લાખ પચાસ હજાર કોલેજો દ્વારા ઉઘરાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.