Not Set/ પાટણ/ શહેરમાં ચાલતા કુટણખાના પર પોલીસનાં દરોડા, 9 મહિલાઓ અને 11 પુરુષો હથ્થે ચડ્યા

ગુજરાતનાં પાટણથી દેહ વ્યાપારની ઘટના સામે આવી છે. અહી ચાલી રહેલા કુટણખાનાની જાણ થતા પોલીસ અચાનક ત્રાટકી હતી, જે દરમિયાન બે આરોપીઓ ફરાર થઇ ગયા પરંતુ 9 મહિલાઓ અને 11 પુરુષો પોવીસનાં હથ્થે ચડી ગયા હતા. અચાનક પડેલા દરોડાથી કુટણખાનુ ચલાવનારાઓ ગભરાઇ ગયા હતા અને ભાગદૌડ શરૂ થઇ ગઇ હતી. શહેરમાં અનૈતિક પ્રવૃત્તિએ ડામવા માટે […]

Gujarat Others
pjimage 22 પાટણ/ શહેરમાં ચાલતા કુટણખાના પર પોલીસનાં દરોડા, 9 મહિલાઓ અને 11 પુરુષો હથ્થે ચડ્યા

ગુજરાતનાં પાટણથી દેહ વ્યાપારની ઘટના સામે આવી છે. અહી ચાલી રહેલા કુટણખાનાની જાણ થતા પોલીસ અચાનક ત્રાટકી હતી, જે દરમિયાન બે આરોપીઓ ફરાર થઇ ગયા પરંતુ 9 મહિલાઓ અને 11 પુરુષો પોવીસનાં હથ્થે ચડી ગયા હતા. અચાનક પડેલા દરોડાથી કુટણખાનુ ચલાવનારાઓ ગભરાઇ ગયા હતા અને ભાગદૌડ શરૂ થઇ ગઇ હતી.

શહેરમાં અનૈતિક પ્રવૃત્તિએ ડામવા માટે પોલીસે કુટણખાના ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસની ટીમે હાઉસ, વ્રજ પેલેસ ગેસ્ટ હાઉસ અને હાંસાપુર નજીક રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. મહિલા પોલીસ સહિત વિશેષ ટીમે ત્રણ સ્થળે દરોડા પાડીને કુલ 9 મહિલા અને 11 પુરુષને ઝડપ્યા હતા. જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. અહી ચોંકાવનારી વાત એ પણ સામે આવી કે, પોલીસને દરોડાની કાર્યવાહી દરમિયાન વ્રજ પેલેસ ગેસ્ટ હાઉસમાંથી દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી, જેને જોઇ પોલીસ પણ ચોંકી ગઇ હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.