Gujarat News: GSTમાં ફેરફારને લઈને સી.આ.પાટીલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં પાટીલે GSTમાં રાહતને આવકારી છે. વધુમાં પાટીલે કહ્યું હતું કે GSTથી વેપાર સરળ બન્યો છે. વધુમાં તેમણે કહ્યું કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે GST લાવ્યા છે. આમ તેમણે GSTમાં રાહતને આવકારી છે.
આ પણ વાંચો:કચ્છ પોલીસે દારૂ પર ફેરવ્યું બુલડોઝર, કરોડોના માલનો કરાયો નાશ
આ પણ વાંચો:કચ્છના કોરી ક્રીકમાં BSFની મોટી કાર્યવાહી, 15 પાકિસ્તાની ઘૂસણખોરો બે બોટ સાથે ઝડપાયા
