આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ મગજ પર કાબૂ રાખવો, જાણો તમારું રાશિભવિષ્ય

જાણો 19 ડીસેમ્બર 2023નું રાશી ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશી ભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 10 1 આ રાશિના જાતકોએ મગજ પર કાબૂ રાખવો, જાણો તમારું રાશિભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૯-૧૨-૨૦૨૩, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /માગશર સુદ સાતમ
  • રાશી :-    મીન (દ, ચ, ઝ, થ)
  • નક્ષત્ર :-   પૂર્વભાદ્રપદ     (સવારે ૧૨:૦૨ સુધી. ડિસે-૨૦)
  • યોગ :-    સિધ્ધ         (સાંજે ૦૬:૩૬ સુધી.)
  • કરણ :-    વણિજ          (બપોરે ૦૧:૦૭ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • ધન                                                ü મીન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૪ કલાકે                            ü સાંજે ૦૫.૫૮ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૧૨:૩૦ પી.એમ.                                   ü ૧૨:૩૫ એ.એમ. (ડિસે-૨૦)

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üબપોરે ૧૨:૧૪ થી બપોર ૧૨:૫૭ સુધી.       ü બપોર ૦૩.૧૭ થી સાંજે ૦૪.૩૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

હનુંમાનજીને આકડાના ફૂલની માળા અર્પિત કરો.

  • સાતમની સમાપ્તિ :         બપોરે ૦૧:૦૬  સુધી.

 

તારીખ   :-    ૧૯-૧૨-૨૦૨૩, મંગળવાર /  માગશર સુદ સાતમચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૫ થી ૧૨:૩૬
અમૃત ૧૨:૩૬ થી ૦૧:૫૬
શુભ ૦૩:૧૭ થી ૦૪.૩૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૭ થી ૦૯:૧૭
શુભ ૧૦:૫૭ થી ૧૨:૩૬

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ખોટા સપના ન જોવા.
  • મહત્વના કાર્યો અટકી પડે.
  • અનુભવથી નવું શીખવા મળે.
  • ભૂતકાળ યાદ આવે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધંધામાં જાગૃતતા વધશે.
  • જીવનસાથી જોડે શ્રેષ્ઠ દિવસ જાય.
  • વિચારશીલ બનો.
  • ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સત્ય હકીકત સ્વીકારવી.
  • સાસરા પક્ષથી ધનલાભ થાય.
  • પીપળે હળદર મૂકવી.
  • મૂડ બદલાયા કરે
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • ખોટી દલીલબાજી ન કરવી.
  • નવું કોઈ કામ મળે.
  • સ્વપ્ન સાકાર થાય.
  • વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

 

  • સિંહ (મ , ટ) :-
  • શારીરિક સમસ્યા રહે.
  • પૈસાનો વ્યવહાર ન કરવો.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • સફેદ વસ્તુથી ફાયદો થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સાંજ પછી સારા સમાચાર મળે.
  • બહાર સંભાળીને નીકળવું.
  • ખોટા રોકાણ ન કરવા.
  • મગજમાં શાંતિ રહે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • વાહન ચલાવતા ધ્યાન રાખવું.
  • ધનલાભ થાય.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

 

 

 

 

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • બાળકોથી લાભ થાય.
  • ધંધામાં સારા સમાચાર મળે.
  • નવી ભેટ મળે.
  • સમાજમાં ઉચું સ્થાન મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પ્રવાસના યોગ બને.
  • નવું કાર્ય થાય.
  • ખરાબ વસ્તુઓ થી દૂર રહેવું.
  • પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૯

 

 

  • મકર (ખ, જ) :-
  • આહારમાં ધ્યાન રાખવું.
  • સંતાન પર ગર્વ અનુભવો.
  • માનસિક રીતે મજબૂત બનો.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • ધનલાભ થાય.
  • વાદ-વિવાદ ન કરવો.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર- પીળો
  • શુભ નંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • બીમારી સાચવવું.
  • વાંચવામાં સમય પસાર થાય.
  • બહાર નીકળો તો સાચવીને નીકળો.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪