આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને લગ્નનો પ્રસ્તાવ આવે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 17 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 06 16T141220.443 આ રાશિના જાતકોને લગ્નનો પ્રસ્તાવ આવે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

 દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૭-૦૬-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / જેઠ સુદ અગિયારસ
  • રાશી :- તુલા   (ર,ત)
  • નક્ષત્ર :-     ચિત્રા            (બપોરે ૦૧:૫૧ સુધી.)
  • યોગ :-     પરિઘ                    (રાત્રે ૦૯:૪૦ સુધી.)
  • કરણ :-     વણિજ        (બપોરે ૦૫:૩૧ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મિથુન ü તુલા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૪ એ.એમ                                  ü ૦૭.૨૭ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૩.૧૪ એ.એમ.                    ü ૦૨:૪૦ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૩ થી બપોરે ૦૧:૦૭ સુધી.      ü સવારે ૦૭.૩૫ થી ૦૯.૧૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે ભીમ અગિયારસ છે. વિષ્ણુસહસ્ત્રનામવાલીનો પાઠ કરવો.·        અગિયારસની સમાપ્તિ         :   સવારે ૦૬:૨૬ સુધી. જૂન-૧૭ 

  • તારીખ :-        ૧૭-૦૬-૨૦૨૪, સોમવાર / જેઠ સુદ અગિયારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૫:૫૩ થી ૦૭:૩૫
શુભ ૦૯:૧૭ થી ૧૦:૫૮
લાભ ૦૪:૦૩ થી ૦૫.૪૫
અમૃત ૦૫:૪૫ થી  ૦૭:૨૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૨ થી ૧૨:૪૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • બેચેની અનુભવી શકો.
  • ઘરની અંદર વાદ-વિવાદ ન થાય તેનું ધ્યાન રાખો.
  • મોબાઈલનો ઉપયોગ ઓછો કરશો.
  • કોઈ રંગમાં ભંગ પડાવે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પરિવારનો સહકાર મળે.
  • અણધાર્યા લાભ થાય.
  • ઓફિસમાં સાવધાન રહો.
  • કોઈ મદદ કરો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વ્યક્તિત્વ સુધારો.
  • મોટા સોદા પાર પડે.
  • કોઈ સમસ્યાનો ઉકેલ મળે.
  • લગ્નનો પ્રસ્તાવ આવે.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • સ્વાસ્થ્ય સંભાળવું.
  • ધન કમાવાય.
  • અનિચ્છનીય યાત્રા થાય.
  • નાના-મોટા મતભેદોથી સાવધાન રહો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ , ટ) :-
  • મોજ મસ્તીમાં દિવસ જાય.
  • બાળપણની યાદ તાજી થાય.
  • ઘરનું ટેન્શન ગુસ્સો કરાવે.
  • ભય છોડો.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવું સાહસ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • ઓચિંતી કોઈ ભેટ-સોગાદ મળે.
  • કોઈપણ કાર્ય વડીલને પૂછીને કરવુ.
  • માથામાં દુખાવો રહે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ રહે.
  • ધન લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે.
  • બાળકો તરફથી ફરિયાદ મળે.
  • જીવનસાથી તરફથી ભેટ મળે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • કોઈને ઉધાર આપવું કે લેવું નહીં.
  • મોસાળ પક્ષથી કોઈ સમાચાર મળે.
  • મિત્ર સાથે દિવસ સારો જાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માનસિક સ્વાસ્થ્ય જાળવો.
  • સાંજ પછી ધન લાભ થાય.
  • બાળકો તરફથી સારા સમાચાર મળે.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • મતભેદોનો સામનો કરવો પડે.
  • જમીન મકાનથી લાભ થાય.
  • મોસાળ પક્ષથી સમાચાર મળે.
  • શરીરમાં આળસ જણાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વાસ્થ્ય સારું જણાય.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધનને બચાવીને રાખવાનું છે.
  • નવી તક જણાય.
  • જીવનમાં નવો વળાંક આવે.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુરૂનું રોહિણી નક્ષત્રમાં ગોચર, કઈ રાશિને ગુરૂત્વ પ્રદાન થશે…

આ પણ વાંચો: જયેષ્ઠ માસમાં પ્રદોષ ક્યારે આવે છે…

આ પણ વાંચો: છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?