આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોને કાર્ય સિદ્ધિ મળે, જાણો તમારૂ આજનું રાશિભવિષ્ય

આજે 15 ડિસેમ્બર માગશર સુદ પૂનમ રવિવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે.  મૃગશીર્ષ નક્ષત્ર બેઠું છે. સવારે 07.13 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.56 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 15 ડિસેમ્બર માગશર સુદ પૂનમ રવિવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે.  મૃગશીર્ષ નક્ષત્ર બેઠું છે. સવારે 07.13 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.56 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·         તાંબાના લોટમાં અર્ધ્ય નાખીને સૂર્ય નારાયણને અર્પિત કરવું.                    પૂનમ  ની સમાપ્તિ         :   બપોરે ૦૨:૩૦ સુધી.

  • તારીખ :-        ૧૫-૧૨-૨૦૨૪, રવિવાર / માગશર સુદ પૂનમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૫૪ થી ૧૧:૧૪
અમૃત ૧૧:૧૪ થી ૧૨:૩૪
શુભ ૦૧:૫૫ થી ૦૩.૧૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૬ થી ૦૭:૩૬
અમૃત ૦૭:૩૬ થી ૦૯:૧૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • તમારો આત્મવિશ્વાસ પણ વધશે.
  • અતિશય લાગણીથી દૂર રહેવું.
  • જમીન – મકાનથી ફાયદો થાય.
  • કોર્ટ કચેરીથી દૂર રહેવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિચારોમાં બદલાવ થાય.
  • પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
  • વ્યવસાયને લઈને ગંભીર નિર્ણય લેશો.
  • પતિ-પત્ની વચ્ચેની ગેરસમજ દૂર થશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩
  • મિથુન (ક, છ, ઘ) :-
  • ધન સમજી વિચારીને વાપરવું.
  • લગ્નજીવનમાં સંભાળવું.
  • કોઈની સાથે વાદવિવાદ ન કરો.
  • ખરાબ સમાચાર મળવાથી નિરાશા થશે
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • ખાલી સમયમાં રમત રમાય.
  • ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવુ.
  • તમને માનસિક શાંતિ મળશે.
  • તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • માતા તરફથી ધન લાભ થાય.
  • મનને નિયંત્રણમાં રાખવું.
  • ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે.
  • સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા સબંધો બંધાય.
  • વસ્તુઓ સંભાળીને મુકવી.
  • કામના સ્થળે વખાણ થાય.
  • દાન પુણ્ય થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪
  • તુલા (ર , ત) :-
  • આત્મ વિશ્વાસમાં વધારો થાય.
  • નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે.
  • જીવનસાથી જોડે મતભેદ જણાય.
  • નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • ધન ખર્ચ થાય.
  • કોઈપણ સમસ્યાને યોગ્ય રીતે ઉકેલી શકો.
  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે.
  • ચાતુર્ય અને સમજદારીથી કામ કરો.
  • કામના સ્થળે સફળતા મળે.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • મતભેદનો સામનો કરવો પડે.
  • જમીન – મકાન વડે લાભ થાય.
  • પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • તમારા કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો.
  • કોઈપણ નવા રોકાણને અત્યારે ટાળો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધન બચાવીને રાખવું.
  • નવી તક જણાય.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભગવાન શિવને પ્રસન્ન કરવા અજમાવો કેટલાક ઉપાયો

આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?

આ પણ વાંચો:રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસા વાંચવાના ફાયદા