આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને સ્નાયુઓનો દુખાવો રહે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

વૃશ્ચિક, ધન રાશિએ સંભાળીને રહેવું, કઈ રાશિને થશે નુકસાન…

Top Stories Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 19 સપ્ટેમ્બર ભાદરવા વદ બીજ ગુરૂવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 6.27 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.38 કલાકે થશે. પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે. આજે વિંછુડો નથી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

 બીજની   સમાપ્તિ   :        સવારે ૧૨:૩૯ સુધી. સપ્ટે-૨૦

તારીખ   :-    ૧૯-૦૯-૨૦૨૪, ગુરુવાર /  ભાદરવા વદ બીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૨૭ થી ૦૭:૫૮
લાભ ૧૨:૩૨ થી ૦૨:૦૪
અમૃત ૦૨:૦૪ થી ૦૩.૩૫
શુભ ૦૫:૦૭ થી ૦૬:૩૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૩૮ થી ૦૮:૦૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • સ્નાયુઓનો દુખાવો રહે.
  • કોઈ અણધાર્યા લાભ થાય.
  • અંગત લાગણીઓ બહાર આવે.
  • કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • વિચારવાની શક્તિમાં વધારો થાય.
  • પ્રવાસના યોગ બને.
  • જીજ્ઞાસામાં વધારો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭
  • મિથુન (ક, છ, ઘ) :-
  • ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
  • પરિવારજનોની તબિયત સાચવવી.
  • કુળદેવતાના દર્શન કરવા.
  • અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • નિર્ણય લેવામાં મૂઝવણ ઉભી થાય.
  • કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • જીવનમાં કોઈ મોટા ફેરફાર થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬
  • સિંહ (મ , ટ) :-
  • મનોબળ ઢીલું પડે.
  • તત્વજ્ઞાનમાં વધારો થાય.
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • પરિવાર જોડે દિવસ પસાર થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવો સૂર્યોદય થાય.
  • લાલ વસ્તુ જોડે રાખવી.
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • નાણાંનો પ્રવાહ વધે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪
  • તુલા (ર , ત) :-
  • પંચમુખી હનુમાનજીનો ફોટો રાખવો.
  • વેપાર ધંધામાં સાચવવાનું રહે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • અચાનક મહેમાન ઘરે આવે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯
  • વૃશ્વિક (ન, ય) :-
  • આર્થીક મુશ્કેલીનો અંત આવે.
  • કામના સ્થળે વખાણ થાય.
  • માતાજીને કમ્મર કાકડી ચઢાવવી.
  • નવા વ્યક્તિ સંપર્કમાં આવે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અગ્નિથી સાચવવું.
  • કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
  • વડીલોનું ધ્યાન રાખવું.
  • મનમાં ખરાબ વિચારો આવે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
  • મન ધાર્યું કામ થાય.
  • નોકરીમાં પ્રમોશનની વાત થાય.
  • ગોળ ખાઈને નીકળવું.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • અંતરના આર્શીવાદ મળે.
  • શેરબજાર અથવા ઉદ્યોગવાળાએ વિચારીને નિર્ણય લેવો.
  • કમરમાં દુખાવો રહે.
  • કોઈ કાર્યમાં વિલંબ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ચહેરાની ચમક વધે.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • પરિવારમાં મતભેદ જણાય.
  • સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચંદ્રગ્રહણ સમયે વધી જશે રાહુ-કેતુનો પ્રભાવ! રાખો વિશેષ સાવચેતી

આ પણ વાંચો:કેતુનું લસણિયું કોણ ધારણ કરી શકે છે? શું કહે છે નિયમો

આ પણ વાંચો:ચંદ્રગ્રહણ સમયે વધી જશે રાહુ-કેતુનો પ્રભાવ! રાખો વિશેષ સાવચેતી