દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૨-૦૬-૨૦૨૪, શનિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / જેઠ સુદ પૂનમ
- રાશી :- ધન (ભ, ધ, ફ, ઢ)
- નક્ષત્ર :- મૂળ (સાંજે ૦૫:૫૫ સુધી.)
- યોગ :- શુક્લ (બપોરે ૦૪:૪૯ સુધી.)
- કરણ :- બવ (સવારે ૦૬:૩૭ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન ü ધન
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૫.૫૫ કલાકે ü સાંજે ૦૭.૨૮ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૮:૦૭ પી.એમ ü ૦૫:૪૫ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૪ થી બપોર ૦૧:૦૮ સુધી. ü સવારે ૦૯.૧૮ થી સવારે ૧૦.૫૯ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શમીના ઝાડની પૂજાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે - પૂનમની સમાપ્તિ : સવારે ૦૬:૩૯ સુધી
- તારીખ :- ૨૨-૦૬-૨૦૨૪, શનિવાર / જેઠ સુદ પૂનમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૬ થી ૦૯:૧૮ |
| લાભ | ૦૨:૨૩ થી ૦૪:૦૫ |
| અમૃત | ૦૪:૦૫ થી ૦૫.૪૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૮ થી ૦૮:૪૬ |
| શુભ | ૧૦:૦૪ થી ૧૧:૨૩ |
| અમૃત | ૧૧:૨૩ થી ૧૨:૪૧ |
- મેષ (અ, લ, ઈ) :-
- કામમાં મન ન લાગે
- વાત સ્વીકારવી ફાયદો થાય
- જમીન-મકાનથી ફાયદો થાય
- કોર્ટ કચેરીથી દૂર રહેવું
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- ઉધાર કોઈની પાસેથી લેવું નહીં.
- કામમાં પ્રગતિ થાય.
- ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- શેરબજારમાં ફાયદો જણાય.
- અણધાર્યા લાભ થઈ શકે છે.
- અતિથિ આવી શકે તેમ છે.
- આર્થિક બાબતમાં સુધારો જણાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- પરિવારના સભ્યોની કાળજી લેવી.
- મનમાં મૂંઝવણ રહ્યા કરે.
- લઘુ ઉદ્યોગો વાળાને સંભાળવું.
- કોઈની જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- ધન પ્રાપ્તિ માટે સારો દિવસ છે.
- બાળકો પાસેથી સારા સમાચાર મળે.
- જીવનસાથી જોડે દિવસ સારો જાય
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- ધન સમજી વિચારીને વાપરો.
- પ્રેમમાં ઊંડાણ વધે.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- કોઈની જોડે મતભેદ ન કરવો.
- શુભ કલર –લાલ
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- આર્થિક બાબતમાં નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
- વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
- વેપારમાં ફાયદો થાય.
- કોઈ મદદ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- કામનું દબાણ બેચેન કરે.
- પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
- કોઈ નવું સાહસ થાય.
- તબિયત સાચવવી.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ગેરસમજ દૂર થાય.
- સંબંધમાં મીઠાશ આવે.
- માતા-પિતાના આશીર્વાદથી ફાયદો થાય.
- મગજ પર કાબૂ રાખવો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- તમારા કાર્ય પરિપૂર્ણ થાય.
- નાણા નો નવો સ્ત્રોત મળે.
- મિત્ર સાથે સંબંધ ન બગડે તેનું ધ્યાન રાખવું.
- ગળા નો પ્રોબ્લેમ રહે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સ્વાસ્થ્યમાં સુધારો જણાય.
- સપના મોટા જોવાય.
- લગ્ન જીવનમાં મીઠાશ આવે.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- કોઈ યોજના સફળ થાય.
- માથામાં દુખાવો રહે.
- મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
- ધીરજ રાખવી.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
આ પણ વાંચો: આ કથા વિના વટ સાવિત્રીના વ્રતની પૂજા અધૂરી મનાય છે…
આ પણ વાંચો: છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:
