આજનું રાશિફળ/ આ રાશિના જાતકો સૂર્યનારાયણને જળ અર્પિત કરવું, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે ચંદ્રની રાશિ કન્યા અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે હસ્ત નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૧  કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૬    કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

          ૧૪  ડિસેમ્બર ૨૦૨૫  નું પંચાંગ તથા આજનું રાશિફળ:

આજે ૧૪  ડિસેમ્બર ૨૦૨૫ રવિવાર અને માગશર વદ દશમ  છે, આજે ચંદ્રની રાશિ કન્યા અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે હસ્ત નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૧  કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૬    કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ : સૂર્યનારાયણને જળ અર્પિત કરવું

હિન્દુ ધર્મમાં સૂર્યનારાયણને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે. રોજ સૂર્યોદય સમયે સૂર્યને જળ અર્પણ કરવું આરોગ્ય, આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહ આત્મા, પિતા, સરકારી કાર્ય, પ્રતિષ્ઠા અને આરોગ્યનો કારક છે. આજના દિવસે કેટલીક રાશિઓ માટે સૂર્ય ઉપાસના વિશેષ લાભદાયી સાબિત થઈ શકે છે. આવો જાણીએ કે આજે તમારું રાશિફળ શું કહે છે અને કઈ રાશિના જાતકોએ ખાસ કરીને સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ.

          દશમની સમાપ્તિ :  સાંજે ૦૬:૪૯ સુધી.

  • તારીખ :-        ૧૪-૧૨-૨૦૨૫, રવિવાર / માગશર વદ દશમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૫૨ થી ૧૧:૧૩
અમૃત ૧૧:૧૩ થી ૧૨:૩૩
શુભ ૦૧:૫૪ થી ૦૩.૧૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૬ થી ૦૭:૩૫
અમૃત ૦૭:૩૫ થી ૦૯:૧૫

  • મેષ (અ, લ , ઈ) :-
  • ભૌતિક સુખ મળે.
  • બેચેની અનુભવાય.
  • આર્થિક ધન લાભ થાય.
  • વિચારો પર કાબૂ મળે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આળસમાં દિવસ જાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • કામથી રાહત મળે.
  • ધન ખર્ચમાં કાબૂ રાખવો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

  • મિથુન (ક, છ, ઘ) :-
  • માનસિક શાંતિ મળે.
  • માથામાં દુખાવો રહ્યા કરે.
  • સરકારી કામમાં લાભ થાય.
  • વેપારમાં નફો મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ઓફિસથી વહેલા અવાય.
  • બાળકો મદદ કરે.
  • નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
  • ઘરની બાબતમાં ખર્ચ થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

  • સિંહ (મ , ટ) :-
  • રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.
  • કામનું દબાણ વધે.
  • અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
  • નવા સબંધ બંધાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ફસાયેલ નાણા પાછા આવે.
  • કાર્યમાં સફળતા મળે.
  • સાંજ લાગણીઓથી ભરેલી રહેશે.
  • વધારે ચિંતા કરવી નહિ.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

  • તુલા (ર , ત) :-
  • શરદી કફની સમસ્યા રહે.
  • સખત મહેનત રંગ લાવે.
  • કોઈ કાર્યમાં વિલંબ આવે.
  • પરિવારથી લાભ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • નોકરીમાં સારા સમાચાર મળશે.
  • વધારાના પૈસા સુરક્ષિત જગ્યાએ રાખો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • આકામ્સિક લાભ થાય.
  • બહરની વ્યક્તિનું સાચું માનવું નહિ.
  • આજે તમને રાહત મળે.
  • આજે તમે નવા મિત્રો બનાવશો.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • સપના સાકાર થાય.
  • હાસ્યથી ભરેલ દિવસ જાય.
  • ભાવી યોજના બને.
  • શુભ કાર્ય થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મિત્ર તરફથી મદદ મળે.
  • પ્રિયજનની સંભાળ લેવી.
  • અણધાર્યા વસ્તુથી લાભ થાય.
  • લાંબી ચર્ચામાં ન ઉતરવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • પગનો દુખાવો રહ્યા કરે.
  • તમારા પરિવારના સભ્યોને
  • વૈવાહિક જીવન સારું રહે.
  • આજે એક અનોખી ભેટ મળે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંકશાસ્ત્ર પ્રમાણે જાણો ગણેશજીનો પ્રિય અંક કયો છે? તમને કેવું ફળ મળશે…

આ પણ વાંચો: ભાગ્યવાન હોય છે મૂળાંક 1 વાળા જાતકો…પ્રાપ્ત કરે છે સત્તા અને ઐશ્વર્ય…શું કહે છે અંક શાસ્ત્ર..!

આ પણ વાંચો: વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..