આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને રોકાણથી મોટો લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 5 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 07 04T135338.350 આ રાશિના જાતકોને રોકાણથી મોટો લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૫-૦૭-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  જેઠ વદ અમાસ
  • રાશી :-    મિથુન                (ક,છ,ઘ)
  • નક્ષત્ર :-   આદ્રા            (સવારે ૦૪:૦૭ સુધી. જુલાઈ-૦૬)
  • યોગ :-    ધ્રુવ              (સવારે ૦૩:૩૯ સુધી. જુલાઈ-૦૬)
  • કરણ :-   ચતુષ્પાદ                   (બપોરે ૦૪:૪૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મિથુન                     ü  મિથુન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૯ કલાકે                            ü સાંજે ૦૭.૨૯ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü    ૦૭:૧૭ એ.એમ,                               ü ૦૭:૧૭ પી.એમ

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૭ થી બપોર ૦૧:૧૧ સુધી.       ü સવારે ૧૧.૦૨ થી બપોરે ૧૨.૪૪ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ઓમ નમ: શિવાયની માળા કરવી.
  • અમાસની સમાપ્તિ :        સવારે ૦૪:૨૬ સુધી. જુલાઈ-૦૬

 

તારીખ   :-    ૦૫-૦૭-૨૦૨૪, શુક્રવાર / જેઠ વદ અમાસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૪૦ થી ૦૯:૨૧
અમૃત ૦૯:૨૧ થી ૧૧:૦૨
શુભ ૧૨:૪૪ થી ૦૨.૨૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૬ થી ૧૧:૨૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • ઉદાર વર્તનનો ગેરલાભ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે.
  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો..
  • મોબાઈલનું વપરાશ વધે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • રોકાણથી મોટો લાભ થાય.
  • આધ્યાત્મિક કાર્ય પૂર્ણ થાય.
  • કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.
  • ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે..
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મિત્ર તરફથી પ્રશંસા થાય.
  • જમીન મકાનમાં ફાયદો થાય.
  • લોકોની ભૂલ શોધવાનું ટાળો.
  • ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • પત્નીના સ્વાસ્થ્યની ચિંતા તમારા મનમાં રહેશે.
  • લોકપ્રિયતામાં વૃદ્ધિનો યોગ છે.
  • તમે નવું વાહન ખરીદી શકો છો.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ છે.
  • વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
  • ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ છે.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • શત્રુ પક્ષનો વિજય થશે.
  • આજનો દિવસ સારો રહેશે.
  • પરિવારના કોઈ સભ્યને નોકરી મળી શકે છે.
  • શેર માર્કેટમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે..
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • ધન લાભ પ્રાપ્તિનો યોગ છે.
  • ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે.
  • લોક પ્રિયતમા વધારો થાય.
  • ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આધ્યાત્મના કાર્યોમાં મન લાગશે..
  • વાતાવરણમાં ગરમાવો રહે.
  • વ્યાપારમાં ભાગીદારીથી લાભ થાય.
  • કોઈ મૂલ્યવાન વસ્તુ મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઓચિંતા કોઈ મળી જાય.
  • માનસિક થાકની લાગણી વધુ અનુભવાય..
  • પીળી વસ્તુ રાત રાખવાથી ફાયદો થાય.
  • મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે,.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • ફિજુલ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.
  • આનંદમય દિવસ જાય.
  • આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે,.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સામાજિક ક્ષેત્રોથી લાભ પ્રાપ્તિનો યોગ..
  • મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
  • કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું..
  • મોટા સપના જોવાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ભાગ્યથી પ્રગતિ અને આધ્યાત્મિક લાભ થશે.
  • જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.
  • વસ્તુઓની પ્રાપ્તિનો યોગ બનશે.
  • સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિ થશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: શ્રાવણ મહિનામાં નીલકંઠના મંદિરમાં શામ માટે ભીડ ઉમટતી હોય છે…

આ પણ વાંચો: પીપળાના વૃક્ષને કાપવું કે નહીં? જાણો વિગતે

આ પણ વાંચો: આજથી માં લક્ષ્મી 5 રાશિના લોકો પર કૃપા કરશે, જૂન મહિનો આરામથી વિતાવશો