આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ આજે સાવચેત રહેવું પડશે, જાણો તમારું આજનું રાશિફળ…

મિથુન રાશિને સાસરા પક્ષથી ફાયદો થાય, કઈ રાશિને નુકસાન થવાની સંભાવના છે…

Top Stories Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 30 સપ્ટેમ્બર ભાદરવા વદ તેરસ સોમવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 6.30 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.27 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·         આજે તેરસનું શ્રાધ્ધ છે.                    તેરસની સમાપ્તિ :   સાંજે ૦૭:૦૮ સુધી.

  • તારીખ :-        ૩૦-૦૯-૨૦૨૪, સોમવાર /  ભાદરવા વદ તેરસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૩૦ થી ૦૮:૦૦
શુભ ૦૯:૩૦ થી ૧૧:૦૦
લાભ ૦૩:૨૮ થી ૦૫.૦૦
અમૃત ૦૫:૦૦ થી  ૦૬:૨૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૮ થી ૧૨:૩૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • સમય સાથે વિચાર બદલાય.
  • મગજ શાંત રાખવું.
  • ગૂંચવણ થાય.
  • બેદરકારી રાખવી નહિ.
  • શુભ કલર –વાયોલેટ
  • શુભ નંબર –૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધંધામાં જાગૃતતા વધશે.
  • નવા વિચાર આવે.
  • વિચારશીલ બનો.
  • ફોનનો ઉપયોગ વધારે રહે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સત્ય હકીકત સ્વીકારો.
  • સાસરા પક્ષથી ધનલાભ થાય.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • મૂળ બદલાયા કરે.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર –૧

 

  • કર્ક (ડ, હ) :-
  • બહાર જવાનું થાય.
  • નવું જ્ઞાન મળે.
  • સ્વપ્ન સાકાર થાય.
  • વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૪

 

  • સિંહ (મ, ટ) :-
  • ભાગ્ય સાથ આપે.
  • પૈસાનો વ્યવહાર ન કરવો.
  • રાગુસ્સા પર કાબૂ ખો.
  • સફેદ વસ્તુથી ફાયદો થાય.
  • શુભ કલર –સિલ્વર
  • શુભ નંબર –૬

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • નવી આશા જાગે.
  • શરીર પ્રફુલ્લિત રહે.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • નવી ખરીદી થાય.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર, ત) :-
  • મહત્વના મુદ્દા પર વાત થાય.
  • કમાવેલું ધન કામમાં આવે.
  • વડીલોની સંભાળ લેવી પડે.
  • નવી તક મળે.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર –૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • બાકી રહેલા નાણાં પાછા મળે.
  • તમારા પ્રિયપાત્ર જોડેથી ભેટ મળે.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
  • પગથીયા સંભાળીને ઉતરવા.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઓચિંતો ધન લાભ થાય.
  • જૂના મિત્રો મળે.
  • સખત મહેનતની જરૂર છે.
  • સ્વાસ્થમા સુધારો થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૪
  • મકર (ખ, જ) :-
  • માનસિક શાંતિ જણાય.
  • વાણીમાં પરિવર્તન આવે.
  • ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ સમાચાર મળે.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર –૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બહાર જમવાનું ટાળજો.
  • ઉર્જાનું સ્તરઊંચું રહે.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • નફો મળી શકે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૫

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • લોકો તમારા તરફ આકર્ષાય.
  • નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
  • જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર –૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવરાત્રીમાં આઠમ અને નોમનું વ્રત ક્યારે ઉજવાશે, જાણી લો પૂજા વિધિ

આ પણ વાંચો:કયા પુરાણમાં કરાયો છે માતાના 9 સ્વરૂપોનો ઉલ્લેખ, કળશ સ્થાપનાનું મુહૂર્ત જાણી લો

આ પણ વાંચો:રવિ પ્રદોષ વ્રત પર જાણી લો શુભ મુહૂર્ત, ભગવાન શિવની કરો આરાધના