આજનું રાશિફળ/ વૃષભ સહીત આ રાશિના જાતકોને ધનતેરસ લાભદાયી નિવડશે,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

10 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Rashifal Dharma & Bhakti
People of this zodiac sign, including Taurus, will benefit from Dhanteras, know your horoscope today

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૦-૧૧-૨૦૨૩, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૭૯ /  આસો વદ બારસ /તેરસ
  • રાશી :-    કન્યા  (પ, ઠ, ણ)
  • નક્ષત્ર :-   હસ્ત             (સવારે ૧૨:૦૮ સુધી. નવેમ્બર-૧૧)
  • યોગ :-    વિષ્કુંભ                   (બપોરે ૦૫:૦૯ સુધી.)
  • કરણ :-             તૈતીલ            (બપોરે ૧૨:૩૭ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • તુલા                     ü  કન્યા (બપોરે ૦૧:૦૩ સુધી , નવેમ્બર-૧૧)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૪૮ કલાકે                            ü સાંજે ૦૫.૫૬ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૪:૪૬ એ.એમ. (નવેમ્બર-૧૧)               ü૦૪:૦૪ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૧ થી બપોર ૧૨:૪૫ સુધી.       ü સવારે ૧૦.૫૯ થી બપોરે ૧૨.૨૩ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે ધન તેરસ છે. ધનની પૂજા કરવી અને કંકુ છાંટી ફૂલ અર્પણ કરવા.
  • બારસની સમાપ્તિ  :        બપોરે ૧૨:૩૭ સુધી.

 

 

  • તારીખ :-        ૧૦-૧૧-૨૦૨૩, ગુરુવાર / આસો વદબારસ/ તેરસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૧૦ થી ૦૯:૩૫
અમૃત ૦૯:૩૫ થી ૧૦:૫૮
શુભ ૧૨:૨૨ થી ૦૧.૪૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૧૦ થી ૧૦:૪૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • ભાર હળવો થાય.
  • મુશ્કેલીનો સમનો હિંમત સાથે થાય.
  • આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે
  • પોતાનું ધન બચાવી શકો છો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સુગંધિત દ્રવ્યોને લગાઈ શકો.
  • તમારાથી કોઈનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખવું.
  • લાભકારી દિવસ રહે.
  • જ્ઞાનમાં વધારો થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મન હળવું થાય.
  • વ્યસન છોડવુ.
  • કોઈ નવી વ્યક્તિ કે વસ્તુ તમારી પાસે આવે.
  • સુંદરી, શરાબ અને સટ્ટાથી દૂર રહેવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • નવા સોદા પાર પડે.
  • આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે.
  • તમે પરેશાન થશો.
  • નાણાનો નવો સ્ત્રોત વહે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

 

 

  • સિંહ (મ , ટ) :-
  • કોઈ કાર્ય ની ચિંતા થાય.
  • માનસિક સ્થિતિ બગડે.
  • ગેરસમજણ ઊભી થાય.
  • અહંકારને દબાવતા શીખો.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારો ઉપયોગ ન કરે તેનું ધ્યાન રાખવું.
  • કોઈ સારી કિંમતમાં વસ્તુ વેચાય.
  • લગ્નની વાત થાય.
  • રાજકીય લાભ મળે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

 

  • તુલા (ર , ત) :-
  • વેપાર આસમાને પહોંચે.
  • કામ સમયસર થાય.
  • વધારે ભૂખ લાગે.
  • મનગમતી વ્યક્તિને મળવાનું મન થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • દિવસ સારો જાય.
  • આત્મવિશ્વાસ વધે.
  • મિજાજ આનંદિત રહે.
  • આસપાસના લોકોથી સાચવવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તમારું અપમાન થઈ શકે.
  • પ્રેમનો વરસાદ થાય.
  • વિચિત્ર સમસ્યા સર્જાય.
  • તમારા દિલની વાત કહેવાની તક મળે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • માતાનું સુખ મળે.
  • કોઈ સારા સમાચાર મળે.
  • એકાંત ગમે.
  • નવા સંકલ્પ લઈને યોજના બને.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પોતાની બુદ્ધિથી મોટા કાર્ય નીકળે.
  • સમજણમાં વધારો થાય.
  • લોકોને ઓળખવાની કોશિશ કરો.
  • વિશ્વાસે વહાણ ચાલશે
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કામમાં તકેદારી રાખવી.
  • મહેનત રંગ લાગે.
  • કાર્ય સમયસર પૂરું થાય.
  • કોઈ સફળતા મળે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩