કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 09 જાન્યુઆરી પોષ સુદ દશમ ગુરુવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. ભરણી નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.08 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
લીલા મગનું સેવન કરવું.
દશમની સમાપ્તિ : બપોરે ૧૨:૨૨ સુધી.
તારીખ :- ૦૯-૦૧-૨૦૨૫, ગુરુવાર / પોષ સુદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૨૨ થી ૦૮:૪૩ |
| લાભ | ૧૨:૪૬ થી ૦૨:૦૭ |
| અમૃત | ૦૨:૦૭ થી ૦૩.૨૮ |
| શુભ | ૦૪:૪૯ થી ૦૬:૧૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૧૦ થી ૦૭:૪૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- તમારી સાથે દગો થઇ શકે છે.
- દિવ્ય જ્ઞાન મળે.
- બાળપણના દિવસોની યાદ આવે.
- પારિવારિક સાહસ શરૂ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- પરિવાર સાથે સમય પસાર થાય.
- મોટી ગેરસમજ ઉભી થઇ શકે.
- ઓચિંતા કોઈ મુલાકાત થાય.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- કાર્યક્ષમતામાં ધટાડો થાય.
- દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
- કોઈ નાની વાતમાં ગુસ્સો આવી શકે.
- બચવેલું ધન કામમાં આવે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- કામના સ્થળે નવી સમસ્યાઓ ઊભી થાય.
- બહાર જવાનો પ્રૉગ્રામ નિષ્ફળ જાય.
- વેપારમાં મોટી યોજના બને.
- મગજ તણાવમાં રહે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- કોઈ નિર્ણય તમારા હકમાં આવે.
- ઘરનું વાતાવરણ ખુશનુમા રહે.
- અચાનક મહેમાન આવે.
- આનંદમય દિવસ રહે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- તમારૂં સપનું સાકાર થાય.
- નવા મિત્રો બને.
- વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવે.
- કોઈ ભેટ મળી શકે છે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- તમારું વજન વધી શકે.
- રાજનૈતિક ક્ષેત્રમાં રસ વધે.
- બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
- જીવનસાથી પાસેથી કોઈ ભેટ મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- એકાંતમાં સમય પસાર કરવાનું મન થાય.
- અચાનક મોટો ધન ખર્ચ થાય.
- વેપારી વર્ગને સાંભળવું પડે.
- મનમાં શંકા ઉભી થઇ શકે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સંયમ અને ધીરજથી કામ લેવું.
- મહેનતથી સારું પરિણામ મળે.
- સમયનો સદુપયોગ થાય.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૩
- મકર (ખ, જ) :-
- તણાવથી મુક્ત થવાય.
- મિત્રો સાથે સમય બગાડો નહીં.
- માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે.
- નવું જ્ઞાન મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- તમારી સાથે છેતરપિંડી થાય.
- કામમાં ધ્યાન રાખવું.
- મગજ શાંત રાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- માતા પિતાના આર્શીવાદના બળે કાર્ય કરવું.
- પૈસાની લેવડ-દેવળમાં ધ્યાન રાખો.
- સંબંધો ફરી મધુર બને.
- કોઈ શુભ સમાચાર મળે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:લાફિંગ બુદ્ધાની ભેટ આપો, ખુલી જશે નસીબના તાળાં
આ પણ વાંચો:શાસ્ત્રો મુજબ મહિલાઓ શા કારણે બીમાર રહે છે….
આ પણ વાંચો:આર્થિક લાભ માટે વાસ્તુશાસ્ત્રના ઉપાયો અજમાવો, લક્ષ્મીજી આવશે જરૂર તમારા આંગણે
