આજનું રાશિફળ/ આ રાશિના જાતકને ધન ખર્ચમાં વધારો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 15 માર્ચ, 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૫-૦૩-૨૦૨૪, શુક્રવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ /  ફાગણ સુદ છઠ
  • રાશિ :-    વૃષભ         (બ,વ,ઉ)
  • નક્ષત્ર :-  કૃતિકા             (બપોરે ૦૪:૦૮ સુધી.)
  • યોગ :-    વિષ્કુંભ                   (સાંજે ૦૭:૪૦ સુધી.)
  • કરણ :-             કૌલવ             (સવારે ૧૦:૪૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મીન                     ü  વૃષભ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૪૮ કલાકે                            ü સાંજે ૦૬.૪૮ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

üસવારે ૧૦:૧૫ કલાકે                               ü૧૨:૧૭ પી.એમ. માર્ચ-૧૬

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૨૪ થી બપોર ૦૧:૧૨ સુધી.       ü સવારે ૧૧.૧૮ થી બપોરે ૧૨.૪૮ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • લાલ વસ્ત્રનું દાન કરવું.
  • છઠની સમાપ્તિ     :        રાત્રે ૧૦:૦૯ સુધી.

તારીખ   :-    ૧૫-૦૩-૨૦૨૪, શુક્રવાર / ફાગણ સુદ છઠ ના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૧૮ થી ૦૯:૪૮
અમૃત ૦૯:૪૮ થી ૧૧:૧૮
શુભ ૧૨:૪૮ થી ૦૨.૧૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૮ થી ૧૧:૧૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • આર્થિક તંગી જણાય.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઘરે થી ગોળ ખાઈને નીકળવું.
  • મૂડી રોકાણની નવી તક ઉભી થાય.
  • નવું જ્ઞાન મળે.
  • કોઈ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કર્મચારી વર્ગ સાથે મતભેદ થાય.
  • વડીલોનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ, હ) :-
  • ધન પ્રાપ્તિના યોગ પ્રબળ છે.
  • નવું રહસ્ય જાણવા મળે.
  • ખભામાં દુખાવો રહે.
  • ધન ખર્ચમાં વધારો થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ, ટ) :-
  • ભૂતકાળની યાદો તાજી થાય.
  • વિચારોમાં નવીનતા આવે.
  • નાની વાતમાં ગુસ્સો આવે.
  • જીવનસાથી જોડે મતભેદ જણાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • સાંજ પછી આર્થિક લાભ થાય.
  • લોખંડની વસ્તુથી સાચવવું.
  • પ્રમોશનની વાત આગળ વધે.
  • મન હળવું થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર, ત) :-
  • કામનું દબાણ રહે.
  • મુડી રોકતા પહેલા વિચારવું.
  • દિવસ આખો વ્યસ્ત રહે.
  • નાના ભાઈ – બહેનથી લાભ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.
  • ઘરેથી ઈલાયચી ખાઈ ને નીકળવું.
  • કોઈ સારું કાર્ય થાય.
  • બોલવાનું વધારે થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધન ખર્ચ પર કાબુ રાખવો.
  • થાક લાગે.
  • કામ વધારે રહે.
  • નવી તક ઉભી થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • ધન લાભ થાય.
  • વર્તન વાણીમાં સંભાળવું પડે.
  • પ્રેમનો પ્રસ્તાવ આવી શકે છે.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ભક્તિ વધારે થાય.
  • તમારું સ્વાસ્થ ખીલી ઉઠશે.
  • ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • ફરવાનું મન થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • વિશ્વાસઘાત થવાની શક્યતા છે.
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • અણધાર્યો ફાયદો થાય.
  • નિયમિત કાર્ય કરતા અલગ કાર્ય થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ