આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે ગણેશજીને ધરો અર્પણ કરવી, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 05 માર્ચ ફાગણ સુદ છઠ બુધવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. કૃતિકા નક્ષત્ર બેઠું છે. સવારે 07.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.44 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 05 માર્ચ ફાગણ સુદ છઠ બુધવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. કૃતિકા નક્ષત્ર બેઠું છે. સવારે 07.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.44 કલાકે થશે.

છઠની સમાપ્તિ:    બપોરે ૧૨:૪૯ સુધી.

  • તારીખ :-        ૦૫-૦૩-૨૦૨૫, બુધવાર/ ફાગણ સુદ છઠના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૫૮ થી ૦૮:૨૬
અમૃત ૦૮:૨૬ થી ૦૯:૫૪
શુભ ૧૧:૨૩ થી ૧૨.૫૧
લાભ ૦૫:૧૫ થી ૦૬:૪૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૫ થી ૦૯:૪૭
અમૃત ૦૯:૪૭ થી ૧૧:૧૯

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • વેપારમાં ખંતથી કામ કરો.
  • ઈચ્છા કરીએ તે મળે.
  • સખત મહેનત કરવી પડે.
  • બોલવાનું ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • એકા એક સારા સમાચાર મળે.
  • વિદ્યાર્થીઓને વાંચવાનું મન થાય.
  • પ્રેમ ગુલાબની જેમ ખીલી.
  • લાંબુ વિચારવાનું છોડો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પરીક્ષા સ્પર્ધામાં તમને સફળતા મળશે.
  • કોઈ નજીકના મિત્રને મળશો.
  • સૌંદર્યમાં વધારો થાય.
  • લોકોનું સારું સંભળાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ધંધામાં જાગૃતતા આવે.
  • નાની વાતો મોટી ન કરવી.
  • ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા વધશે.
  • બિઝનેસ ટ્રીપ પર જઈ શકો છો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮
  • સિંહ (મ , ટ) :-
  • લોકો ઉપર દયા ખાવી નહીં.
  • સમય ઘણું શીખવી જાય.
  • સાસરિયાઓ તરફથી આમંત્રણ મળશે.
  • નોકરીમાં ખુશી મળશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
  • વેપારમાં સારી આવક થશે.
  • કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
  • ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • સાચી સલાહ મળે.
  • કોઈ ખાસ આયોજન થાય.
  • મૂડી સંપત્તિમાં વધારો થશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે.
  • પરિવારમાં મહેમાનના આગમનથી ખુશી આવે.
  • સતત પ્રવાસ કરવાથી સફળ થવાય.
  • સ્વર્ગની અનુભૂતિ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વિવાહિત જીવનમાં દૂરી સમાપ્ત થશે.
  • શુભ કાર્યક્રમમાં ભાગ લેશો.
  • મંગળકારી દિવસ રહે.
  • પ્રિય પાત્રનો ફોન આવે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • આવેશ ને કાબુમા રાખો.
  • બાકી રહેલા નાણાં પાછા આવે.
  • નિસ્વાર્થ ભાવે સેવા થાય.
  • લગ્નનો પ્રસ્તાવ આવે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મુસાફરી દરમિયાન સ્વાસ્થ્યની સાવચેતી રાખો.
  • ધ્યાન, યોગ અને કસરત કરતા રહો.
  • દેખાવમાં સુધારો થાય.
  • નવો સ્વાદ માણવા મળે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તમારી સાથે લાલ રૂમાલ રાખો.
  • પ્રેમ પ્રસ્તાવ મળી શકે.
  • વાતનું સત્ય જાણીને વિશ્વાસ મૂકવો.
  • કોઈ વાત ગળે ન ઉતરે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉધાર આપેલા પૈસા પાછા નથી મળતાં? કુંડળીમાં આ દોષ હોવાની સંભાવના છે…

આ પણ વાંચો:વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી ફાયદો થશે આ રાશિના જાતકોને…

આ પણ વાંચો:વાસ્તુ અનુસાર દેવામાંથી કેવી રીતે છુટકારો મેળવશો