કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 7 જુલાઇને અષાઢ સુદ બારસને સોમવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશીમાં છે. સુર્ય મિથુન રાશીમાં છે. અનુરાધા નક્ષત્રમાં બેઠું છે. સવારે 5.59 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.29 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- બિલિપત્ર, દૂધ-જળથી ભોળાનાથનો અભિષેક કરવો.
બારસની સમાપ્તિ : રાત્રે૧૧:૧૧ સુધી.
- તારીખ:- ૦૭-૦૭-૨૦૨૫, સોમવાર /આષાઢ સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૯ થી ૦૭:૪૦ |
| શુભ | ૦૯:૨૧થી ૧૧:૦૩ |
| લાભ | ૦૪:૦૫થી ૦૫.૪૭ |
| અમૃત | ૦૫:૪૭થી ૦૭:૨૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૫થી ૧૨:૪૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- વધારેપડતુંકાર્યનકરવું.
- બાગબગીચામાંફરવાજવાનુંમનથાય.
- વેપાર માટે દિવસ સારો રહે.
- નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થાય.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- પરિવારના સભ્યોનો સહયોગમળે.
- મહત્વની બાબતમાં ગોપનીયતા જાળવશો.
- નવુંશીખવામળે.
- પ્રિયપાત્રતરફથીલાભથાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૭
- મિથુન (ક, છ, ઘ) :-
- લગ્નજીવનમાં મધુરતા રહેશે.
- સારા સમાચારથી મન ઉત્સાહિત રહેશો.
- નવીવસ્તુઓનીખરીદીથાય.
- ખાલીસમયમાંસપનાજોવાય.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૬
- કર્ક (ડ , હ) :-
- સંતાનથીફાયદોથાય.
- નવાસંબંધબંધાય.
- પૈસા લેવડ-દેવડમાં સાવધાની રહેશો.
- છેતરપિંડી થવાની સંભાવના છે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર –૨
- સિંહ (મ , ટ) :-
- અધૂરાકાર્યપૂર્ણથાય.
- લક્ષ્મીજીનુંઆગમનથાય.
- પરિશ્રમમાં વિશ્વાસ જાળવી રાખો.
- મહેનતથી તમને પરિણામ મળશે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- અપેક્ષા કરતા વધુ સારું કામ થશે.
- ગંભીર વિષયોમાં રસ વધશે.
- ઝઘડાખોરવર્તનનકરો.
- ઘરમાંબાકીરહેલાકાર્યપૂર્ણથાય.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૯
- તુલા (ર , ત) :-
- જીવનસાથીતમનેખુશરાખવાનોપ્રયત્નકરે.
- લોકોનેતમારીવાણીગમે.
- મનોરંજનની તકો વધશે.
- અંગત બાબતોમાં શુભતા વધશે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭
- વૃશ્વિક (ન, ય) :-
- રિયલએસ્ટેટમાંફાયદોજણાય.
- અટકીપડેલકાર્યપૂર્ણથાય.
- અધ્યાપનમાં રુચિ રહેશે.
- વડીલોની વાત સાંભળશે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મહત્વપૂર્ણ બાબતોમાં ધૈર્ય રાખશો.
- પૈસા લેવડ-દેવડમાં સાવધાની રહેશો
- ઓફિસથીવહેલાઘરેઅવાય.
- બાળકોમદદકરે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
- મકર (ખ, જ) :-
- દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે.
- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
- માનસિકશાંતિમળે.
- કોઈમહત્વનીવાતજાણવામળે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આળસમાંદિવસજાય.
- કોઈભેટ-સોગાદમળે.
- કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.
- પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ વધે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- આસપાસનીવસ્તુરંગીનલાગે.
- નવીવસ્તુશીખવામળે.
- નવા કામની શરૂઆત કરવી નહીં.
- તમારી વાણી પર નિયંત્રણ રાખો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૨
