કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 21 એપ્રિલ ચૈત્ર વદ આઠમ સોમવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 06.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.01 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરવો. આઠમની સમાપ્તિ : સાંજે ૦૭:૦૧ સુધી.
- તારીખ :- ૨૧-૦૪-૨૦૨૫, સોમવાર / ચૈત્ર વદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૧૪ થી ૦૭:૫૦ |
| શુભ | ૦૯:૨૫ થી ૧૧:૦૨ |
| લાભ | ૦૩:૫૦ થી ૦૫.૨૬ |
| અમૃત | ૦૫:૨૬ થી ૦૭:૦૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૪ થી ૧૨:૩૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- કાર્યો અધૂરા રહે.
- મોજ-મસ્તીમાં વધારે સમય ન બગાડો.
- તમારી નબળાઈઓને દૂર કરી શકશો.
- લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિચારશીલ બનો.
- ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
- મનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે.
- કોઈ નવી માહિતી મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- હતાશા મોઢા પર ન લાવવા દો.
- કામનું દબાણ વધી શકે છે.
- કાનૂની વિવાદમાં ફસાઈ શકો.
- ગૃહજીવનમાં સમસ્યાઓ આવે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- સપનું સાકાર થાય.
- આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારી રુચિ વધશે.
- વિદ્યાર્થીઓ સફળતા મેળવી શકે.
- કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- માતા તરફથી ધન લાભ થાય.
- મનને નિયંત્રણમાં રાખવું.
- તમારી યોજના તરત જ શરૂ કરો.
- પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- સ્નાયુઓને આરામ આપવો.
- નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
- પાડોશી સાથે વિવાદ થાય.
- જોખમ લેવાની પ્રવૃત્તિટાળો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- આત્મ વિશ્વાસમાં વધારો થાય.
- વિવાહિત જીવન સુખમય રહેશે.
- ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યા રહે.
- તમારા કાર્યો યોગ્ય રીતે કરી શકશો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- પૈસાની બાબતે દલીલ ન કરવી.
- તમારા બજેટનું ધ્યાન રાખવું.
- વેપારમાં પડકારો આવી શકે.
- જીદ્દી સ્વભાવ છોડવો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- લેણીની નીકળતી રકમ મળે.
- ઓફિસમાં પણ વધુ કામ થશે.
- અચાનક કોઈની મુલાકાત થાય.
- પોતાના માટે સમય મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- ઉતાવળમાં મૂડી રોકાણ ન કરવું.
- વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલો.
- કોઈ દુઃખદ સમાચારમળે.
- કાળા રંગની વસ્તુથી દૂર રહેવું.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કોઈ ભેટ સોગાદ મળે.
- અહંકારની ભાવના ન વધે તેનું ધ્યાન રાખો.
- તમારું ધ્યાન લક્ષ્ય તરફ કેન્દ્રિત રહેશે.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- અટકેલા કાર્યો પૂરા થશે.
- નવું વાહન ખરીદી શકાય,
- પૈસાની બાબતમાં કોઈનો વિશ્વાસ ન કરવો.
- કામ કરતી વખતે કાળજી રાખવી.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દેવી લક્ષ્મીનો ફોટો કઈ દિશામાં લગાવશો
આ પણ વાંચો:રાશિ પ્રમાણે જાણો કયા રંગની ઘડિયાળ તમારા સારા સમયની શરૂઆત કરશે!
આ પણ વાંચો:ક્યારેય કોઈના હાથમાં ન મૂકો આ 5 વસ્તુઓ, લક્ષ્મીજી રીસાઈ જશે
