આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે ગણેશ મંત્રનો જાપ કરવો, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 19 માર્ચ ફાગણ વદ પાંચમ બુધવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. વિશાખા નક્ષત્ર બેઠું છે. સવારે 06.52 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.47 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2025 03 18T144714.246 આ રાશિના જાતકે ગણેશ મંત્રનો જાપ કરવો, જાણો તમારૂ આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 19 માર્ચ ફાગણ વદ પાંચમ બુધવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. વિશાખા નક્ષત્ર બેઠું છે. સવારે 06.52 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.47 કલાકે થશે.

પાંચમની સમાપ્તિ:    સવારે ૧૨:૩૮  સુધી. માર્ચ-૨૦

  • તારીખ :-        ૧૯-૦૩-૨૦૨૫, બુધવાર/ ફાગણ વદ પાંચમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૪૫ થી ૦૮:૧૫
અમૃત ૦૮:૧૫ થી ૦૯:૪૫
શુભ ૧૧:૧૭ થી ૧૨.૪૭
લાભ ૦૫:૧૯ થી ૦૬:૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૯ થી ૦૯:૪૮
અમૃત ૦૯:૪૮ થી ૧૧:૧૭

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • તમારી જરૂરિયાતોને વધુ પડતી ન થવા દો.
  • રાજનીતિમાં જનતાનો સહયોગ મળે.
  • અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
  • ઓફીસના કામનું દબાણ વધે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • દુશ્મન તમારી નબળાઈનો ફાયદો ઉઠાવે.
  • સંતાનોના ભવિષ્યની ચિંતા રહેશે.
  • ખર્ચ પર અંકુશ રાખવો.
  • ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નોંધપાત્ર સફળતા મળશે.
  • પૈતૃક સંપત્તિ મળી શકે.
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • સ્નાયુની તકલીફ રહે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • પ્રેમ સંબંધોમાં તમને ભેટ મળશે.
  • ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચ કરવી પડશે.
  • અનુભવથી શીખવા મળે.
  • અતિથી ઘરે આવે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • તમારો નિર્ણય ખોટો પડી શકે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • અધિકારીની નિકટતાનો લાભ મળશે.
  • મતભેદો ઓછા થશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
  • નવી યોજના બને.
  • અતિશય લાગણીશીલતા ટાળો.
  • પત્નીનો સહયોગ રહેશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર , ત) :-
  • વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ રહેશે.
  • પરિવારમાં નવા સભ્યનું આગમન થશે.
  • આર્થિક ધન – લાભ થાય.
  • તમારી આવડત કામમાં આવે
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • લાંબી મુસાફરીની યોજના બને.
  • સમયનો સદ ઉપયોગ થાય.
  • નજીકના મિત્રને મળીને ખૂબ આનંદ થશે.
  • સામાજિક કાર્યોમાં રુચિ રહેશે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ભાવનાત્મક લગાવ વધશે.
  • નોકરીમાં ઘરથી દૂર જવું પડશે.
  • નવા સોદા પાર પડે.
  • નાણાનો નવો સ્ત્રોત વહે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • કામનું દબાણ વધે.
  • ખોટી માંગણી થાય.
  • યોગ અને કસરત કરતા રહો.
  • પુષ્કળ પાણી પીવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સાંજ પછી સમાચાર મળે.
  • દુશ્મન પણ દોસ્ત બને.
  • લગ્નજીવન સારું રહે.
  • દિવસ સારો જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે.
  • સહકર્મીઓનો સહયોગ મળશે.
  • કામનો ભાર હળવો થાય.
  • જીવન સાથી જોડે બહાર જવાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

આ પણ વાંચો:ઉધાર આપેલા પૈસા પાછા નથી મળતાં? કુંડળીમાં આ દોષ હોવાની સંભાવના છે…

આ પણ વાંચો:વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી ફાયદો થશે આ રાશિના જાતકોને…

આ પણ વાંચો:વાસ્તુ અનુસાર દેવામાંથી કેવી રીતે છુટકારો મેળવશો