આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ રામ નામનાં જપ કરવા, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 14 જૂન જેઠ વદ ત્રીજ અને શનિવારનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 05.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.48 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 14 જૂન જેઠ વદ ત્રીજ અને શનિવારનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 05.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.48 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    રામ નામના જપ કરવા.

ત્રીજની   સમાપ્તિ   :  બપોરે ૦૩:૪૯ સુધી.

  • તારીખ :-        ૧૪-૦૬-૨૦૨૫, શનિવાર / જેઠ વદ ત્રીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
શુભ ૦૭:૩૫ થી ૦૯:૧૬
લાભ૦૨:૨૧ થી ૦૪:૦૨
અમૃત૦૪:૦૨ થી ૦૫.૪૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૦૭:૨૫ થી ૦૮:૪૪
શુભ૧૦:૦૨ થી ૧૧:૨૧
અમૃત૧૧:૨૧ થી ૧૨:૩૯

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • માતા સાથે બિનજરૂરી સંઘર્ષ થાય.
  • નોકરીની શોધમાં આમતેમ ભટકવું પડશે.
  • ગંગા જળ વડે સ્નાન કરવું.
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • અકસ્માત થઈ શકે.
  • કોર્ટ કેસોમાં સાવધાની રાખો.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • મુશ્કેલીનો સામનો કેવો પડે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ઉચ્ચ અધિકારીની નજીક હોવાનો લાભ મળશે.
  • છુપાયેલા શત્રુઓથી વધુ સાવધાની રાખો.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • પત્નીના વખાણ કરવા.
  • મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
  • ખાવા-પીવામાં સંયમ રાખો.
  • ભાઈ-બહેનો સાથે તાલમેલ રાખવામાં મુશ્કેલી પડશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • કાર્ય ક્ષમતામાં વધારોથાય.
  • તમારું સ્થાન અને દરજ્જો વધશે.
  • વિદ્યાર્થી વર્ગને ફાયદો થાય.
  • કામના સ્થળે વખાણ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વેપાર – ધંધામાં સાચવવું.
  • આગથી બચીને રહેવું.
  • પરીક્ષા સ્પર્ધામાં સફળતા મળે.
  • વ્યવસાયમાં વૃદ્ધિ અને પ્રગતિ થશે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • મગજ પર બરફ રાખવો.
  • નાણાના પ્રવાહમાં વધારો થાય.
  • ધીરજ અને ખંતથી કામ કરો.
  • પરિવારમાં એક નવો સભ્ય આવશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કાર્યક્ષેત્રમાં તમને નવા સાથીઓ મળે.
  • પૂર્વજોની સંપત્તિ મળી શકે.
  • સ્વાસ્થમાં સંભાળ લેવી.
  • ગાયને ઘાસ ચારો ખવડાવવો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
  • પીપળે જળ ચઢાવવું.
  • વ્યવસાયમાં આવક સારી રહેશે.
  • પ્રાણીઓની ખરીદી અને વેચાણથી લાભ થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • ગુરુ તરફથી લાભ થાય.
  • બિનજરૂરી ખર્ચ ટાળો.
  • બાળકો તરફથી સારા સમાચાર મળશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વાસ્થ્યમાં સુધારો થશે.
  • લગ્નજીવનમાં તણાવ દૂર થશે.
  • લાભકારક દિવસ રહે.
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આધ્યાત્મિક કાર્ય થાય.
  • સોના ચાંદી ખરીદવાનું મન થાય.
  • નવા ઘરમાં રહેવા જઈ શકો.
  • વેપારમાં વધારો થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂનમનાં દિવસે આ એક કામ કરી લો, જીવનમાં સામેથી મળશે ખુશીઓ

આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ