આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોએ ભગવાન ગણેશને 21 ધરો સમર્પિત કરવું, કયો નંબર તમારા માટે શુભ છે? જાણો આજનું રાશિભવિષ્ય

આજનું પંચાંગ: આજે  2 જુલાઇ  આષાઢ સુદ સાતમ  છે. ચંદ્ર સિંહ  કન્યા  રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 5.57   કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28  કલાકે થશે.

Dharma & Bhakti Religious Tips & Tricks Top Stories Rashifal

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે  2 જુલાઇ  આષાઢ સુદ સાતમ  છે. ચંદ્ર સિંહ  કન્યા  રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 5.57   કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28  કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

   ભગવાન ગણેશને 21 ધરો સમર્પિત કરો.·

   સાતમનીસમાપ્તિ: સવારે ૧૧:૫૭સુધી.·         

  • તારીખ:- ૦૨-૦૭-૨૦૨૫, બુધવાર/અષાઢ સુદ સાતમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૦૫:૫૭ થી ૦૭:૩૯
અમૃત૦૭:૩૯થી ૦૯:૨૦
શુભ૧૧:૦૧ થી ૧૨.૪૩
લાભ૦૫:૪૭ થી ૦૭:૨૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
શુભ ૦૮:૪૭થી ૧૦:૦૬
અમૃત૧૦:૦૬થી ૧૧:૨૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • માથા પરથી ભાર હળવો થાય.
  • જીવન સાથી જોડે બહાર જવાય.
  • મુશ્કેલીનો સમનો કરો.
  • અસ્પષ્ટતા કે ગેરસમજ થઈ શકે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પારિવારિક જવાબદારીઓ વધશે..
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • મહેનતથી તમારા કાર્યો પૂર્ણ કરો.
  • સુકૂન અને ખુશી મળશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯
  • મિથુન (ક, છ, ઘ) :-
  • નકામા વાદ-વિવાદમાં ન પડો.
  • વિદ્યાર્થીઓને કોઈ વિષયમાં સમસ્યા રહેશે.
  • માનસિક શાંતિ મળે.
  • મહત્વની વાત જાણવા મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭
  • કર્ક (ડ, હ) :-
  • ઓફિસથી વહેલા અવાય.
  • બાળકો કામમાં મદદ કરે.
  • નવું કાર્ય હાલ અનુકૂળ નથી.
  • વ્યક્તિગત કાર્યોમાં અટવાશો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨
  • સિંહ (મ, ટ) :-
  • રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.
  • કામનું દબાણ વધે.
  • વિદેશ જવાની તક મળશે.
  • તમારું વર્તનપોઝિટિવ રહેશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮
  • કન્યા (પ, ઠ, ણ) :-
  • ફસાયેલ નાણા પાછા આવે.
  • સંબંધીના ઘરે જવાનું આમંત્રણ મળશે.
  • કાર્યમાં સફળતા મળે.
  • પરિવારમાં અલગ-અલગ મંતવ્યો આવે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧
  • તુલા (ર, ત) :-
  • સખત મહેનત રંગ લાવે.
  • પરિવારથી લાભ થાય.
  • યોજનાને લઈને મતભેદ થઈ શકે.
  • સફળતાનો માર્ગ ખુલશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩
  • વૃશ્વિક (ન, ય) :-
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • તમારું વર્ચસ્વ રહેશે.
  • નાની ભૂલ મુશ્કેલી ઊભી કરી શકે.
  • કાગળ સંબંધિત કામ કરતા પહેલા વિચારો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વેપારમાં નવી તક મળે.
  • અનુભવથી શીખવા મળે.
  • વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકશે.
  • ભાગીદારીની યોજના બને.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮
  • મકર (ખ, જ) :-
  • ધનપ્રાપ્તિના ગ્રહ યોગ છે.
  • ઘરનું વાતાવરણ સુખદ બનશે.
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • સ્નાયુની તકલીફ રહે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
  • મુઝવણમાં રહ્યા કરીએ.
  • વર્તમાન હવામાનથી બચવું.
  • જૂના પ્રયત્નોના સુખદ પરિણામ આવે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫
  • મીન (દ, ચ, ઝ, થ):-
  • અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
  • મનને શાંતિ અનુભવાય.
  • આર્થિક રીતે રાહત અનુભવશો.
  • ઈચ્છા પૂરી થઈ શકે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જગન્નાથની રથયાત્રા પહેલા સોનાની સાવરણીથી કેમ સફાઈ કરાય છે? શું છે રહસ્ય

આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સ્થળોએ ભોજન ન આરોગવું, લક્ષ્મીજીની કૃપા મેળવવા આટલું કરો