કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારાજ્યોતિષ
આજનુંપંચાંગ: આજે તારીખ 17 જુલાઈને અષાઢ વદ સાતમને ગુરુવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સુર્ય કર્ક રાશિમાં છે. રેવતી નક્ષત્રમાં બેઠું છે. સૂર્યોદય 6.03 એ.એમ થશે અને સુર્યાસ્ત 7.29 પી.એમ થશે.
વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :
ગરીબને કેળાનું દાન કરવું.
સાતમનીસમાપ્તિ : સાંજે ૦૭:૧૦સુધી.
તારીખ:- ૧૭-૦૭-૨૦૨૫, ગુરુવાર /અષાઢ વદ સાતમનાચોઘડિયા
| દિવસનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૦૩થી૦૭:૪૩ |
| લાભ | ૧૨:૪૪થી૦૨:૨૫ |
| અમૃત | ૦૨:૨૫થી૦૪.૦૬ |
| શુભ | ૦૫:૪૬થી૦૭:૨૭ |
| રાત્રીનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૨૭થી૦૮:૪૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- દોડ ધામમાં દિવસ જાય.
- નાની – મોટી મુઝવણ રહે.
- કામના સ્થળે ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
- નાના- મોટા વાદ-વિવાદ થાય.
- લોકોને સ્વભાવ બદલાય લાગે.
- બીજા શબ્દોને ધ્યાનથી સંભાળવા.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
- કોઈ નવા સમાચાર મળે.
- રાજા જેવી જિંદગી જીવાય.
- ઈચ્છા કરો તે પ્રાપ્ત થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ, હ) :-
- અંગત લોકો સમસ્યા ઉભી કરે.
- કોઈ ભેટ સોગાદ મળે.
- વેપાર માટે દિવસ સારો છે.
- નોકરીમાં બઢતી મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ, ટ) :-
- બાળપણની યાદો તાજી થાય.
- સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો.
- બીજાના વિશ્ચાસમાં આવવું.
- સામાજિક યશ વધશે
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- કન્યા (પ, ઠ, ણ) :-
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- કોઈ અતિથી ઘરે આવે.
- આરોગ્ય સંબંધી ચિંતા દૂર થશે.
- શત્રુ પરાસ્ત થશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- તુલા (ર, ત) :-
- કોઈ ચર્ચામાં ન ઉતરવું.
- વ્યાપાર સારો ચાલશે.
- સાહસનો લાભ મળશે.
- સામાજિક કાર્યોમાં સક્રિય સહયોગ રહેશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- વ્યાપારમાં સમસ્યાઓ આવી શકે.
- ભવિષ્યની ચિંતા રહેશે.
- કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો.
- સાવચેતીથી કાર્ય કરવું
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ પ્રવાસના યોગ બને.
- સાંજ પછી કોઈ સમાચાર મળે.
- ભવિષ્યની ચિંતા રહેશે
- દેવાથી દૂર રહેવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- આર્થિક સંતોષ રહેશે.
- કામની ગતિ અનુકૂળ રહેશે.
- પરસ્પર સંબંધોને મહત્વ આપવું.
- સંતાનના કાર્યોથી પ્રતિષ્ઠા વધશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.
- વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું.
- ઋણની ચિંતા થશે.
- કુટુંબમાં કોઈ મંગળ કાર્ય
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- ભવિષ્યની મોટી યોજના બને.
- ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે.
- કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ મળે.
- સુખદ યાત્રા થવાનો યોગ છે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
