આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે ગાયને ગોળ અને રોટલી ખવડાવો, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 05 ફેબ્રુઆરી મહા સુદ આઠમ બુધવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. ભરણી નક્ષત્ર બેઠું છે. સવારે 07.18 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.28 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:આજે 05 ફેબ્રુઆરી મહા સુદ આઠમ બુધવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. ભરણી નક્ષત્ર બેઠું છે. સવારે 07.18 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.28 કલાકે થશે.

  • તારીખ :-        ૦૫-૦૨-૨૦૨૫, બુધવાર/ મહા સુદ આઠમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૧૭ થી ૦૮:૪૧
અમૃત ૦૮:૪૧ થી ૧૦:૦૫
શુભ ૧૧:૨૯ થી ૧૨.૫૩
લાભ ૦૫:૦૫ થી ૦૬:૨૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૫ થી ૦૯:૪૧
અમૃત ૦૯:૪૧ થી ૧૧:૧૭

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • જીવનસાથી વધારે પ્રેમ બતાવી શકે.
  • નવા રચનાત્મક થાય.
  • જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • બહાર જમવાનું ટાળજો.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • વેપારમાં નફો મળી શકે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • માનસિક શાંતિ જણાય.
  • સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ છે.
  • ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ સારા સમાચાર મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ઓચિંતો ધન લાભ થાય.
  • જૂના મિત્રો મળે.
  • મહેનત પ્રમાણે પરિણામ મળે.
  • સ્વાસ્થમા સુધારો થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • બાકી રહેલા નાણાં પાછા મળે.
  • તમારા પ્રિય પાત્ર જોડેથી ભેટ મળે.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • કમાવેલું ધન કામમાં આવે.
  • વડીલોની સંભાળ લેવી પડે.
  • નવી તક મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮
  • તુલા (ર , ત) :-
  • નવી આશા જાગે.
  • જમીન મકાનનો યોગ પ્રબળ બને.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • મકાનની ખરીદી થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મુંઝવણ ઉભી થાય.
  • મનોબળ ઢીલું પડે.
  • ચડતી-પડતીનો અનુભવ થાય.
  • કુળદેવતાના દર્શન કરવા.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મહત્વની વાતો પૂર્ણ થાય.
  • તત્વજ્ઞાનમાં વધારો થાય.
  • નવું ગૂઢ જ્ઞાન મળે.
  • જીવનમાં નવા વ્યક્તિનો ઉમેરો થાય.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • વિચારશક્તિમાં વધારો થાય.
  • નાના-મોટા લાભ મળે.
  • વીદેશીમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • નવા સપના જોવાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવો સૂર્યોદય થાય.
  • આર્થિક સમસ્યા દૂર થાય.
  • લોકોની વાત સાંભળવા થી ઉકેલ મળે.
  • છુપા શત્રુથી સાવધાન રહો.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તમને દગો મળી શકે.
  • વેપાર ધંધામાં સાચવીને કામ કરવું.
  • જમીન મકાનમાં ફાયદો થાય.
  • ઓચિંતા પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહાશિવરાત્રી પર કરો ભગવાન શિવની પૂજા, જાણો પૂજનનો શુભ સમય

આ પણ વાંચો:વાસ્તુ અનુસાર દેવામાંથી કેવી રીતે છુટકારો મેળવશો

આ પણ વાંચો:જાણો શૈવ સંપ્રદાયની કેટલી શાખાઓ છે, ઋગ્વેદમાં કરાયું છે આલેખન