કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 18 માર્ચ ફાગણ વદ ચોથ મંગળવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 06.52 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.47 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· હનુમાનજીને તેલ સિંદુર જનોઈ અર્પિત કરવી.· ચોથની સમાપ્તિ રાત્રે ૧૦:૧૦ સુધી.
- તારીખ :- ૧૮-૦૩-૨૦૨૫, મંગળવાર / ફાગણ વદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૭ થી ૧૨:૪૮ |
| અમૃત | ૧૨:૪૮ થી ૦૨:૧૮ |
| શુભ | ૦૩:૪૮ થી ૦૫:૧૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૧૯ થી ૦૯:૪૮ |
| શુભ | ૧૧:૧૮ થી ૧૨:૪૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- લાભ અને પ્રગતિનો માર્ગ મોકળો રહે.
- મુસાફરી ફાયદાકારક રહે.
- કામમાં બેદરકારી ન રાખવી.
- વેપારમાં ચોકસાઈ રાખવી.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધાર્મિક કાર્ય કરવાનું મન થાય.
- સારા સમાચાર મળે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- વેપારમાં આવક સારી રહેશે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- મન ગમતી વ્યક્તિ જોડે મિલન થાય.
- ફસાયેલા નાણાં પાછા આવે.
- નોકરી-ધંધામાં વખાણ થાય.
- પડોશીઓ સાથે તાલમેલ જાળવો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- કર્ક (ડ , હ) :-
- સ્વાસ્થ્ય સારું રહે.
- મિત્ર તરફથી લાભ થાય.
- નવી યોજના બને.
- આર્થિક મુશ્કેલી હળવી થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- આજે આળસ છોડી દો
- કાર્યસ્થળ પર સખત મહેનત રહે.
- વેપારમાં અધીરાઈ ટાળો.
- આર્થિક લાભ થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- કન્યા (પ , ઠ, ણ) :-
- આર્થિક સ્થિતિ બગડી શકે છે.
- અતિથિ ઘરે આવે.
- ધીરજ જાળવી રાખો.
- બિનજરૂરી વાદવિવાદ ટાળો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- નવા સંબંધ બંધાય.
- ખોટી ચર્ચામાં ન ઉતરવું.
- કોઈ જોડે મતભેદ ન કરવો.
- સામાજિક કાર્યોમાં રૂચિ વધે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- કોર્ટના મામલામાં સાવધાની રાખો.
- માતાપિતાનો સહયોગ મળે.
- મોજમાં દિવસ પસાર થાય.
- જમીન મકાન વેચાણના યોગ પ્રબળ બને.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આખો દિવસ ભાગદોડ કરવી પડે.
- દુશ્મનો ગુપ્ત રીતે કાવતરું કરી શકે.
- પ્રવાસના યોગ બને.
- સાંજ પછી સારા સમાચાર મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :–
- નાણાકીય સ્થિતિમાં સુધારો જણાય.
- કોઈ નવી ખરીદી થાય.
- બચતનો સારો ઉપયોગ કરો.
- વેપારમાં અવરોધો આવી શકે
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સગા સંબંધી તરફથી સારા સમાચાર મળે.
- પ્રેમ સંબંધમાં વધારો થાય.
- લોન લેવાના પ્રયાસો સફળ થશે.
- બેરોજગારોને રોજગાર મળશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- તમારું માન અને પ્રતિષ્ઠા વધશે.
- ભવિષ્યની મોટી યોજના બને.
- મિત્ર તથા પરિવારની મદદ જણાય.
- આમંત્રણ મળી શકે તેમ છે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:ઉધાર આપેલા પૈસા પાછા નથી મળતાં? કુંડળીમાં આ દોષ હોવાની સંભાવના છે…
આ પણ વાંચો:વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી ફાયદો થશે આ રાશિના જાતકોને…
