આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ માતા દુર્ગાને મધ ચઢાવવું, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 16 એપ્રિલ ચૈત્ર વદ ત્રીજ બુધવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. અનુરાધા નક્ષત્ર બેઠું છે. સવારે 06.10 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.15 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 16 એપ્રિલ ચૈત્ર વદ ત્રીજ બુધવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. અનુરાધા નક્ષત્ર બેઠું છે. સવારે 06.10 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.15 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·  માતા દુર્ગાને મખાણાની માળા અને મધ અર્પણ કરો.·        ત્રીજની સમાપ્તિ:  બપોરે ૦૧:૧૯ સુધી.·         

  • તારીખ :-        ૧૬-૦૪-૨૦૨૫, બુધવાર/ ચૈત્ર વદ ત્રીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૨૫ થી ૦૮:૦૦
અમૃત ૦૮:૦૦ થી ૦૯:૩૩
શુભ ૧૦:૦૭ થી ૧૨.૪૧
લાભ ૦૫:૨૩ થી ૦૬:૫૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૩ થી ૦૯:૫૦
અમૃત ૦૯:૫૦ થી ૧૧:૧૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે.
  • રોગ, શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચ થાય.
  • ચાર પગવાળા પ્રાણીઓથી સાચવવું.
  • સકારત્મક વિચારો રાખવા.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ગૂઢ કાર્યોમાં સફળતા મળે.
  • સફળતા મળવામાં શંકા રહેશે.
  • ઈચ્છા મુજબ આવક નહીં મળે.
  • કામમાં અસંતોષ રહેશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સંતાનની ચિંતા રહેશે.
  • નવા લોકો છેતરપિંડી કરી શકે.
  • રિવારમાં વૈચારિક મતભેદ થાય.
  • ધંધો સામાન્ય રહેશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • મહત્વકાંક્ષી કાર્ય પૂર્ણ થાય.
  • વિરોધીઓ હેરાન કરે.
  • વાળની સમસ્યા રહે.
  • નિર્ણય લેવામાં તકલીફ પડે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • ક્ષમાવાન બનો.
  • કામ અધૂરું રહી શકે છે.
  • સાંધાનો દુખાવો થઈ શકે.
  • જીવનસાથી સાથે મધુર વ્યવહાર રહેશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ખાનપાનનું ધ્‍યાન રાખવું.
  • સમજદારીપૂર્વક મૂડી રોકાણ કરો.
  • પરીક્ષા સ્પર્ધામાં સફળતા મળશે.
  • માતા-પિતા સાથે બિનજરૂરી તકરાર થાય.
  • શુભ કલર – ભગવો
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • ગ્રાહકોથી મધુર સંબંધ બનશે.
  • આર્થિક ક્ષેત્રે ઉતાર-ચઢાવ રહેશે.
  • કાર્યસ્થળમાં નવા લોકો સાથે મિત્રતા થશે.
  • કઠોર શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ભાગીદાર સાથે વિવાદ થઇ શકે.
  • ભાગ્‍યવર્ધક કાર્ય થશે.
  • પાડોશીથી લાભ થાય.
  • રૂપ નિખરે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પૈસામાં સાવધાની રાખવી.
  • જૂના મિત્ર સાથે નિકટતા ફરી વધશે.
  • ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખો.
  • અજાણ્યા વ્યક્તિનો સહયોગ મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • ભાગ્‍યવર્ધક યાત્રાઓ થાય.
  • શત્રુઓથી આર્થિક લાભ થાય.
  • પ્રિય વ્યક્તિથી દૂર જવું પડે.
  • સમય આનંદથી પસાર થશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૫

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • આળસને કારણે કામમાં વિલંબ થશે.
  • બેદરકારીથી નુકસાન થાય.
  • હળદર નાખીને નાહવું.
  • દિવસ ઠીક ઠાક પસાર થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તમારો આત્‍મવિશ્ચાસ વધશે.
  • મિલકતને લગતા વિવાદોનું સમાધાન થશે.
  • લોન લેવાના પ્રયાસો સફળ થશે.
  • મનપસંદ ભેટ મળશે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૫

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શુક્ર 13 એપ્રિલથી માર્ગી થશે, જાણો કઈ છે ભાગ્યશાળી રાશિઓ…

આ પણ વાંચો:રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસા વાંચવાના ફાયદા

આ પણ વાંચો:તુલસી દૂર કરશે તમારી ગરબી, જાણો કઈ રીતે