કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 04 એપ્રિલ, 2025 ચૈત્ર સુદ સાતમ શુક્રવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 06.34 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.54 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પિત કરવું.
- સાતમની સમાપ્તિ : રાત્રે ૦૮:૧૧ સુધી.
તારીખ :- ૦૪-૦૪-૨૦૨૫, શુક્રવાર / ચૈત્ર સુદ સાતમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૦૩ થી ૦૯:૩૫ |
અમૃત | ૦૯:૩૫ થી ૧૧:૧૦ |
શુભ | ૧૨:૪૨ થી ૦૨.૧૬ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૪૯ થી ૧૧:૧૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- મોજ મજામાં દિવસ જાય.
- કોઈ મોટી તક મળે.
- આર્થિક ધન લાભ થાય.
- વેપારી વર્ગને મોટો ફાયદો થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
- આર્થિક મોટો લાભ થાય.
- જુના સંબંધો તાજા થાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- મિથુન (ક, છ, ઘ) :-
- મિત્ર તરફથી લાભ થાય.
- જમીન – મકાનથી લાભ થાય.
- લોકોની ભૂલ શોધવાનું ટાળો.
- ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- કોઈ મોટી સફળતા મળી શકે તેમ છે.
- આવકના સ્ત્રોત વધે.
- નિર્ણય લેતા પહેલા વિચાર કરવો.
- ધ્યેય પ્રાપ્તિ સુધી પહોચાય.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૧
- સિંહ (મ , ટ) :-
- ધ્યાન અને યોગથી ફાયદો થાય.
- નવી યોજના બને.
- સાત્વિક આહાર ગ્રહણ કરવો.
- વિચારોમાં મતભેદ થાય.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- સલાહ લઈને કામ કરવું.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- બાહરનું જમવાનું ટાળો.
- નવા સકારાત્મક વિચારો આવે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૧
- તુલા (ર , ત) :-
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- સપના સાકર થાય.
- દિવસ દરમિયાન લાભ થાય.
- ચતુરાઈ ભર્યું કામ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- માંદગીમાંથી મુક્તિ મળે.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- આનંદમાં ઝૂમી ઉઠો.
- ચહેરા પર સ્મિત રહે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ કાર્યમાં સફળતા મળે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- દિવસમાં બે સારા સમાચાર મળે.
- નવી વસ્તુ આવે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- સપના સાકાર થાય.
- હાસ્યથી ભરેલ દિવસ જાય.
- ભાવી યોજના બને.
- શુભ કાર્ય થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઝડપથી કાર્ય પૂર્ણ થાય.
- નવી તક મળે.
- ભાઈ બહેનથી લાભ થાય.
- ભૂતકાળ ભૂલીને નવા જીવનમાં વળાંક આવે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- નીડર બનો.
- ભક્તિમાં વધારો જોવા મળે.
- પૈસાની બચત થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:ચૈત્ર નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરી સદબુદ્ધિ પ્રાપ્ત કરો
આ પણ વાંચો:મૂર્તિ વિનાનું અનોખું મંદિર, જ્યાં આદ્યશક્તિના ઘૂંટણની ભક્તિભાવથી કરાય છે પૂજા
આ પણ વાંચો:જીવનમાં ક્યારેય આ 6 વસ્તુઓ પર પગ ન મૂકવો, પરલોકમાં આપવો પડશે જવાબ!