કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ:આજે 27 જૂન અષાઢ સુદ બીજ અને શુક્રવારનો દિવસ છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 05.56 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે જગન્નાથજી રથયાત્રા છે.
બીજનીસમાપ્તિ :સવારે ૧૧:૧૮સુધી.
તારીખ:- ૨૭-૦૬-૨૦૨૫, શુક્રવાર /અષાઢ સુદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૬ થી ૦૯:૧૯ |
| અમૃત | ૦૯:૧૯ થી ૧૧:૦૦ |
| શુભ | ૧૨:૪૨ થી ૦૨.૨૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૫ થી ૧૧:૨૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- જવાબદારી લેતા પહેલા વિચારો.
- કામને પ્રાથમિકતા આપો
- કેળાનું દાન કરવું.
- બાકીકાર્યઉકેલાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર –૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- દિવસયાદગારરહે.
- ચંચળતાછોડવી.
- પ્રયાસો સફળ પરિણામ આપશે.
- પૈસા સંબંધિત કોઈ સમસ્યા રહેશે નહીં.
- શુભકલર- પોપટી
- શુભનંબર- ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- બોલવામાંવિવેકરાખવો.
- આગથી બચીને રહેવું.
- તમારા પર પ્રેમ અને સ્નેહની વર્ષા થાય.
- ગર્વની અનુભૂતિ થાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- કર્ક (ડ, હ) :-
- સમજદારીપૂર્વક નાણાંનું રોકાણ કરવું.
- સ્વાસ્થ્ય માટેદિવસ ઠીકરહેશે.
- મિત્રતરફથીપ્રશંસાથાય.
- ઘરનામાટેનવીવસ્તુઆવે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૬
- સિંહ (મ, ટ) :-
- ભૂતકાળનારોકાણથીઆવકવધે.
- નવાગુરુબનાવવાનીફરજઆવી.
- પરિસ્થિતિથી ભાગશો નહીં.
- અભ્યાસ માટે સમય સારો છે.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૯
- કન્યા (પ, ઠ, ણ) :-
- ખોટુંબોલવાનુંટાળો.
- ગાયને ઘાસ ચારો ખવડાવવો.
- સફળતાની શક્યતાઓ વધારે છે.
- કાર્યસ્થળ પરબધાપ્રભાવિત થશે.
- શુભ કલર –ભૂરો
- શુભ નંબર –૮
- તુલા (ર, ત) :-
- વડીલોનીસલાહલઈનેકામકરો.
- નાનીમોટીમુશ્કેલીનોસામનોકરવોપડે.
- પ્રયત્નો લાભદાયી સાબિત થશે
- ક્યાંક ફરવા જઈ શકો.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૫
- વૃશ્વિક (ન, ય) :-
- મનનેનિયંત્રણમાંરાખો.
- લાલ વસ્તુ સાથે રાખવી.
- નવી નોકરીમાં સ્થળાંતર થાય.
- આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- વેપારમાં મોટાલાભથાય.
- કામથીવહેલુંઅવાય.
- ખોટીઆદતોમાં સુધારો કરવો.
- નાની વાતને લઈને ગુસ્સો આવે.
- શુભ કલર –મરૂન
- શુભ નંબર –૧
- મકર (ખ, જ) :-
- ઘરનાકામથીથાકીજાવ.
- પીપળે જળ ચઢાવવું.
- પરિણામો અપેક્ષા મુજબ ન આવે.
- કોઈ તમારી આર્થિકમદદ કરશે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૩
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પારિવારિકચિંતારહે.
- સમયશીખવાડીજાય.
- અભ્યાસ નવી દિશા અપનાવી શકો.
- સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે.
- શુભ કલર –ભૂરો
- શુભ નંબર –૬
- મીન (દ, ચ, ઝ, થ):-
- દિનચર્યામાંફેરફારથાય.
- કમરનોદુખાવોરહે.
- મજાકની વાતમાં મુશ્કેલી સર્જાય.
- કાર્યસ્થળ પર વધુ કામ રહે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર –૪
આ પણ વાંચો:ધાર્મિક ગ્રંથો શું ભેટમાં આપવા જોઈએ? કાર્યક્રમ કે પ્રસંગમાં ભેટ આપવાના પણ હોય છે નિયમો
આ પણ વાંચો:હનુમાનજીના આ 5 ઉપાયો કરો, બધી આફતથી મુક્તિ મેળવો
