કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 15 ફેબ્રુઆરી મહા વદ ત્રીજ શનિવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 07.12 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.35 કલાકે થશે
- તારીખ :- ૧૫-૦૨-૨૦૨૫, શનિવાર / મહા વદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૩૭ થી ૧૦:૦૩ |
| લાભ | ૦૨:૧૯ થી ૦૩:૪૪ |
| અમૃત | ૦૩:૪૪ થી ૦૫.૧૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૩૫ થી ૦૮:૧૦ |
| શુભ | ૦૯:૪૪ થી ૧૧:૧૯ |
| અમૃત | ૧૧:૧૯ થી ૧૨:૫૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધ્યાન કામમાં ના પરોવાય.
- વેપારમાં સંઘર્ષ થાય.
- નાણાકીય ફાયદો થાય.
- ખોટું બોલવાનું ટાળો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- ખોટી દલીલો ન કરવી.
- સમય ઘણું બધું શીખવાડી જાય.
- ખરીદી માટે ઉત્તમ દિવસ છે.
- માનસિક સ્થિતિ સારી બને.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- નાણાકીય વ્યવહાર ઓછો કરવો.
- સાચા પ્રેમની તલાશ નો અંત આવે.
- મિત્ર તરફથી કોઈ માગણી થાય.
- આવેલું કામ અટકી પડે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- અશક્યને પણ શક્ય કરો.
- મોટા લાભ થાય.
- વિતાવેલી પળો યાદ આવે.
- નવા મિત્રો બને.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- કોઈ સ્પર્ધામાં ભાગ લેવા.
- ખર્ચમાં વધારો થાય.
- સુખી જીવન મળે.
- અંદરથી ગર્વ અનુભવો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- નિરાંત અનુભવાય.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- વસ્તુ સારી કિંમતમાં વેચાય.
- રાજકીય લાભ મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- સફળતા ખુશી લાવે.
- પ્રયાસોમાં સફળતા મળે.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- ચા-કોફી પીવાથી મૂડ બને.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- સંતાન પર ગર્વ અનુભવો.
- બોલવામાં ધ્યાન રાખવું.
- કોઈ મહત્વની વાત આગળ વધે.
- અહંકારને દબાતા શીખો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધ્યાન અને યોગથી ફાયદો થાય.
- ખોટી ચિંતા ન કરવી.
- સંબંધો મજબૂત બને.
- સમયસર નવી તક મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- ધન ને બળના વિચાર આવે.
- વેપારમાં નવા ફેરફાર થાય.
- લોકો તમારો ઉપયોગ ન કરે તેનું ધ્યાન રાખવું.
- વધારે ભૂખ લાગી શકે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સોનાની નવી ખરીદી થાય.
- લઘુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- તમારા માટે નવી યોજના બને.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભૂતકાળ યાદ ન કરવું.
- વિદેશથી લાભ થાય.
- વડીલોની સલાહ લઈને કાર્ય કરવું.
- સમાજમાં તમારું સન્માન થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:રવિવારે સૂર્યદેવને પ્રસન્ન કરવા શું કરવું અને શું ન કરવું, થશે અપાર લાભ
આ પણ વાંચો:સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાની સાચી રીત જાણો, રવિવારે કરો ખાસ પૂજા
આ પણ વાંચો:સૂર્ય પર ગ્રહોના સેનાપતિ મંગળની દ્રષ્ટિ તમને કેવું ફળ આપશે
