આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ હનુમાન જયંતિએ શનિ દેવને તેલ ચઢાવવું, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 12 એપ્રિલ ચૈત્ર સુદ પૂનમ શનિવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 06.15 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.55 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 12 એપ્રિલ ચૈત્ર સુદ પૂનમ શનિવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 06.15 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.55 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    આજે હનુમાન જયંતી છે.

પૂનમની   સમાપ્તિ   :  સવારે ૦૫:૫૧ સુધી  એપ્રિલ-૧૩

  • તારીખ :-        ૧૨-૦૪-૨૦૨૫, શનિવાર / ચૈત્ર સુદ પૂનમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૬ થી ૦૯:૩૧
લાભ ૦૨:૧૫ થી ૦૩:૪૯
અમૃત ૦૩:૪૯ થી ૦૫.૨૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૫૯ થી ૦૮:૨૪
શુભ ૦૯:૪૯ થી ૧૧:૧૪
અમૃત ૧૧:૧૪ થી ૧૨:૪૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • અચાનક લાભ થાય.
  • સજાગ રહેવું પડશે.
  • મનોબળમાં વધારો જોવા મળે.
  • ઊંડાણમાં નવું જ્ઞાન મળે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આદર અને નમ્રતાભર્યું વર્તન રાખો.
  • જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.
  • ચડતી-પડતીનો અનુભવ થાય.
  • હ્યદયની વાતો શેર થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આવકના નવા સ્ત્રોત મળશે.
  • નવો સૂર્યોદય થાય.
  • પંચમુખી હનુમાનજીનો ફોટો રાખો.
  • આર્થિક સમસ્યાનો અંત આવે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • મકાન ખરીદવાના પ્રબળ યોગ બને.
  • ગાયને રોટલી-ગોળ ખવડાવવો.
  • લોખંડથી સાચવવું.
  • મનની ઈચ્છા પૂર્ણ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • આત્મ-ચિંતન કરવું.
  • તમારા વિચાર પર નિયંત્રણ રાખો.
  • રસોઈ બનાવતા ધ્યાન રાખવું.
  • આખો દિવસ ઊંઘ આવે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ થશે.
  • બુધ્ધિથી નિર્ણય લઇ શકો.
  • ચહેરા –પર ચમક રહે.
  • બલીનો બકરો ન બનો તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૬

 

 

  • તુલા (ર , ત) :-
  • તમારી ઇચ્છા પર કાબૂ રાખો.
  • મોટા પાયે રોકાણ વિચારી શકાય.
  • નવી વસ્તુથી લાભ થાય.
  • અંતરના આર્શીવાદ મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કાર્યસ્થળમાં મતભેદ થાય.
  • રોકાણ બાબતે ધ્યાન રાખવું.
  • લખવામાં ધ્યાન રાખવું.
  • સમય વેડફાય નહિ તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત થાય.
  • કર્મ અને ભાગ્યનો સાથ મળે.
  • મહેનત વ્યર્થ નહીં જાય.
  • વેપારમાં થોડી મંદી રહેશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • વેપાર-ધંધામાં નવા કરાર થાય.
  • બેદરકારી નુકસાનકારક બની શકે.
  • બપોર પછી કોઈ અપ્રિય સમાચાર મળે.
  • ઘરમાં ઉદાસીનું વાતાવરણ રહેશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • દિવસ ઉત્તમ રહેશે.
  • સ્વાસ્થ્ય સારું રહેશે.
  • બાળકોની સિદ્ધિઓથી ગર્વ અનુભવો.
  • વેપારીઓને નવા સોદા મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ઘરમાં સુખ શાંતિ વાતાવરણ જળવાશે.
  • સિનિયર અધિકારીઓ કામથી પ્રભાવિત થશે.
  • રચનાત્મક કાર્યમાં રસ વધશે.
  • દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તુલસી દૂર કરશે તમારી ગરબી, જાણો કઈ રીતે

આ પણ વાંચો:બુધ ગ્રહ આજથી મીન રાશિમાં કરશે ગોચર, જાણો તમને કેવું ફળ મળશે

આ પણ વાંચો:અંકશાસ્ત્ર મુજબ જાણો કઈ છોકરીઓના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળે છે….