આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ માં દુર્ગાને પેંડા અર્પિત કરવા, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 30 મે જેઠ સુદ ચોથ શુક્રવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 05.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.40 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 30 મે જેઠ સુદ ચોથ શુક્રવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 05.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.40 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • માં દુર્ગાને પેંડા અર્પિત કરવા.
  • ચોથની સમાપ્તિ    :  રાત્રે ૦૯:૨૦ સુધી.

તારીખ   :-    ૩૦-૦૫-૨૦૨૫, શુક્રવાર /જેઠ સુદ ચોથના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૪ થી ૦૯:૧૫
અમૃત ૦૯:૧૫ થી ૧૦:૫૬
શુભ ૧૨:૩૬ થી ૦૨.૧૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૫૮ થી ૧૧:૧૭

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • માથા પરથી ભાર હળવો થાય.
  • મુશ્કેલીનો સમનો હિંમત સાથે થાય.
  • સ્વાસ્થ્ય બરાબર રહેશે
  • પોતાનું ધન બચાવી શકો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લગ્નજીવન સારું રહે.
  • દિવસ સારો જાય.
  • માંદગીમાંથી સાજા થવાય.
  • તણાવ ઓછો થશે
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સંબંધમાં તિરાડ ઊભી થાય.
  • મનમાં નફરતની લાગણી જાગે.
  • ઊર્જાથીભરપૂર રહેશો.
  • નોકરીમાંસારું પ્રદર્શન કરી શકો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • વેપારમાં નવા સોદા પાર પડે.
  • ઉચ્ચ અધિકારીઓ કામની પ્રશંસા કરશે.
  • તમે કામમાં પરેશાન થઇ શકો.
  • નાણાનો નવો સ્ત્રોત વહે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • સ્વાસ્થમાં સાચવવું.
  • ઝઘડાખોર સ્વભાવ અંકુશમાં રાખો.
  • પૂર્વગ્રહ ત્યજીને આગળ વધો.
  • લાંબી મુસાફરીની યોજના બને.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારી આવડત કામમાં આવે.
  • સકારાત્મકપરિવર્તન આવશે.
  • તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ થશે.
  • તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭
  • તુલા (ર , ત) :-
  • વેપારમાં ખોટ આવી શકે છે
  • બાળકોએ અભ્યાસ પર ધ્યાન આપવું.
  • સુખદ અનેસૌહાર્દપૂર્ણ સંબંધો રહેશે.
  • નકામીપ્રવૃત્તિઓથી દૂર રહો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આર્થિક રૂપે ઘણા મજબૂત દેખાશો.
  • દેખાવમાં સુધારો થાય.
  • નોકરીનાસ્થાનમાં પરિવર્તન થાય.
  • નાની-નાની વાત પર વિવાદ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અતિથી ઘરે આવે.
  • બપોર પછી સમય તમારા પક્ષમાં રહેશે.
  • ઈચ્છાશક્તિમાં ઘટાળો થાય.
  • સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • સ્નાયુની તકલીફ રહે.
  • બળની જગ્યાએ કળથી કામ લો.
  • વેપારમાં નવા સંપર્કો બનશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ખર્ચ પર અંકુશ રાખવો.
  • જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો.
  • ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
  • કેટલાક મતભેદો બેચેન કરે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
  • હૃદયરોગના દર્દીઓ સાચવજો.
  • મનને શાંતિ અનુભવાય.
  • તમને સારા સમાચાર મળશે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હનુમાનજીની અનોખી આદમ કદની મૂર્તિ જોઈ ચકિત થઈ જશો, ભક્તોના પૂરા થાય છે મનોરથ

આ પણ વાંચો:ભગવાન સુધી પહોંચવાનો માર્ગ કયો? શું બધી મનોકામના પૂર્ણ થાય છે?

આ પણ વાંચો:‘હું’ થી મુક્તિ મેળવવા શિવ જ ઉપાય! ‘શિવ’ શબ્દ પાછળ છુપાયેલું છે એક આખું વિજ્ઞાન