કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 22 જૂન જેઠ વદ બારસ અને રવિવારનો દિવસ છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. ભરણી નક્ષત્ર બેઠું છે. સવારે 05.53 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.26 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ : માતાજીને લાલ ચૂંદડી અર્પિત કરવી.
- તારીખ :- ૨૨-૦૬-૨૦૨૫, રવિવાર / જેઠ વદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૮ થી ૧૦:૫૮ |
| અમૃત | ૧૦:૫૮ થી ૧૨:૪૧ |
| શુભ | ૦૨:૨૩ થી ૦૪.૦૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૨૬ થી ૦૮:૪૬ |
| અમૃત | ૦૮:૪૬ થી ૧૦:૦૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- વિચારો બદલાયા કરે.
- પરિવારની તબિયત સાચવવી.
- નવા સપના જોવાય.
- પસંદગીના કામ પૂર્ણ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- મહેનત વધારે કરવી.
- નિર્ણય શક્તિ કમજોર પડે.
- જલ્દીથી અકળાઈ જવાય.
- સામાજિક કાર્યમાં મુશ્કેલી પડે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૭
- મિથુન (ક, છ, ઘ) :-
- જીવનસાથી જોડે કોઈ મોટી યોજના બનાવી.
- કોઈ આમંત્રણ મળે.
- ખુશીમાં દિવસ જાય.
- વિચારોમાં સકારાત્મકતા આવે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર –૫
- કર્ક (ડ, હ) :-
- અણધારી ભેટ મળી.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- નવા સપના બંધાય.
- રાજા જેવી જીંદગી જીવાય.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૨
- સિંહ (મ, ટ) :-
- હિંમતમાં વધારો થાય.
- પૈસાની લેવડ-દેવડ ન કરવી.
- મોટા નિર્ણયો લેવાય.
- જુસ્સામાં વધારો થાય.
- શુભ કલર- રાખોડી
- શુભ નંબર –૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- મહેનત રંગ લાવે.
- એકલા સમય પસાર કરવાનું મન થાય.
- સાધનામાં બેસી શકાય.
- જીવનમાં નવા તબક્કાની શરૂઆત થાય.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
- તુલા (ર, ત) :-
- રચનાત્મક કાર્ય થાય.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- બીજા કરતા બે ડગલાં ઉપર ચાલો.
- ઇલેક્ટ્રિક વસ્તુથી સાચવવું.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૮
- વૃશ્વિક (ન, ય) :-
- ચોરી ન થાય તેનું ધ્યાન રાખવું.
- બાળકોને સાચવો.
- લોકો ઝાડ પર ચડાવવાનો પ્રયત્ન કરે.
- ઓચિંતો આર્થિક ફટકો પડે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- બાકી રહેલા નાણાં પાછા આવે.
- સાચી સલાહ મળે.
- મકાનમાં ફેરફાર થાય.
- લોકો તરફથી ખાસ ધ્યાન જોવા મળે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૬
- મકર (ખ, જ) :-
- કસરત કરવાથી દિવસ સારો જાય.
- મહત્વની બાબતનો ખુલાસો થાય.
- જૂના મિત્રોને મળવાનું મન થાય.
- કોઈની લાગણી સમજાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર –૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
- ખોટી વાત પર ચીડાવું નહીં
- જીવનમાં કાંઈ અદભુત થાય.
- મન પ્રફુલ્લિત રહે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૮
- મીન (દ, ચ, ઝ, થ):-
- ગળાની સમસ્યા રહે.
- સમાજમાં મહત્વનું સ્થાન મળે.
- મુશ્કેલીનો સામનો કરવો પડે.
- મોઘી વસ્તુની કાળજી લેવી.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
આ પણ વાંચો:ધાર્મિક ગ્રંથો શું ભેટમાં આપવા જોઈએ? કાર્યક્રમ કે પ્રસંગમાં ભેટ આપવાના પણ હોય છે નિયમો
આ પણ વાંચો:હનુમાનજીના આ 5 ઉપાયો કરો, બધી આફતથી મુક્તિ મેળવો
