આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે હનુમાનજીને સિંદૂર ચઢાવવું, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 19 એપ્રિલ ચૈત્ર સુદ છઠ શનિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. મૂળ નક્ષત્ર બેઠું છે. સવારે 06.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.01 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 19 એપ્રિલ ચૈત્ર સુદ છઠ શનિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. મૂળ નક્ષત્ર બેઠું છે. સવારે 06.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.01 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    હનુમાનજીને સિંદૂર ચઢાવો.

છઠની   સમાપ્તિ     :  સાંજે ૦૬:૨૪ સુધી  

  • તારીખ :-        ૧૯-૦૪-૨૦૨૫, શનિવાર / ચૈત્ર વદ છઠના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૧ થી ૦૯:૨૭
લાભ ૦૨:૧૪ થી ૦૩:૫૦
અમૃત ૦૩:૫૦ થી ૦૫.૨૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૦૦ થી ૦૮:૨૬
શુભ ૦૯:૫૦ થી ૧૧:૧૪
અમૃત ૧૧:૧૪ થી ૧૨:૩૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • અણધાર્યો બોજો વધે.
  • ખાસ આયોજન થાય.
  • સંબંધોમાં પ્રેમ અને સહકાર વધશે
  • ભાવનાત્મક રીતે સંતોષ અનુભશો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈને ઉધાર આપવું નહિ કે લેવું નહિ.
  • કોઈ રચનાત્મક કાર્ય થાય.
  • વિચારશક્તિ અત્યંત મજબૂત રહેશે
  • મુશ્કેલીનો સરળતાથી ઉકેલ શોધી શકશો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬
  • મિથુન (ક, છ, ઘ) :-
  • પ્રવાસના યોગ બને.
  • નોકરી-ધંધામાં નવી તક મળે.
  • મન થોડું ચિંતિત રહેશે.
  • લાગણીઓને માન આપો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • ભાઈ બહેન આર્થિક સહાય માગી શકે.
  • કોઈ એવા વ્યક્તિ જોડે મુલાકાત થાય છે જેની તમે રાહ જોતા હોય.
  • તમારી મહેનતની પ્રશંસા થશે.
  • પતિ-પત્ની વચ્ચેની ગેરસમજ ઓછી થશે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૪
  • સિંહ (મ , ટ) :
  • કોઈપણ વ્યક્તિ સાથે મતભેદ ન કરવો.
  • ઓચિંતી લક્ષ્મી આવે
  • તમારી જાતને કામમાં વ્યસ્ત રાખો.
  • આજે થોડી ગભરાટ અને બેચેની અનુભવાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા રહસ્ય બહાર આવે.
  • મિત્ર તમારી લાગણી સમજે.
  • પ્રયત્નો સકારાત્મક પરિણામો આપશે.
  • વચન આપતી વખતે ધ્યાન રાખો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • હાથમાં ધન ન ટકે.
  • છૂપા આશીર્વાદ થી લાભ થાય.
  • વિદ્યાર્થીઓમાં એકાગ્રતાનો અભાવ આવે.
  • કોઈ મોટો ઓર્ડર રદ થઇ શકે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯
  • વૃશ્વિક (ન, ય) :-
  • માથા ને લગતી સમસ્યા રહે.
  • તમારા દસ્તાવેજો વ્યવસ્થિત રાખો.
  • તળેલું ખોરાક ખાવાનું ટાળો.
  • પાર્ટનર સાથે ખુલ્લા દિલથી વાત થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સપના સાકાર કરવા મહેનત કરો.
  • માન-સન્માન મળશે.
  • કોઈ ચોક્કસ મુદ્દા પર ચર્ચા થશે.
  • તમારા વર્તનથી કેટલાક લોકો નારાજ થાય.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી.
  • ભવિષ્ય સારું રહે.
  • બિનજરૂરી દલીલોથી દૂર રહો.
  • કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મજબૂત નિર્ણય લેવાય.
  • અંગત માર્ગદર્શન મળે.
  • ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે.
  • તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા દબાણ રહેશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અટકી ગયેલી વાત ઉકેલાય.
  • ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
  • સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો.
  • મનમાં અજાણ્યો ભય રહેશે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દેવી લક્ષ્મીનો ફોટો કઈ દિશામાં લગાવશો

આ પણ વાંચો:રાશિ પ્રમાણે જાણો કયા રંગની ઘડિયાળ તમારા સારા સમયની શરૂઆત કરશે!

આ પણ વાંચો:ક્યારેય કોઈના હાથમાં ન મૂકો આ 5 વસ્તુઓ, લક્ષ્મીજી રીસાઈ જશે