કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 15 માર્ચ ફાગણ વદ એકમ શનિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 06.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.48 કલાકે થશે
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
પીપળે જળ ચઢાવવું.
એકમની સમાપ્તિ : બપોર ૦૨:૩૩ સુધી
- તારીખ :- ૧૫-૦૩-૨૦૨૫, શનિવાર / ફાગણ વદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૮:૨૦ થી ૦૯:૪૮ |
લાભ | ૦૨:૧૮ થી ૦૩:૪૮ |
અમૃત | ૦૩:૪૮ થી ૦૫.૧૮ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૪૮ થી ૦૮:૧૮ |
શુભ | ૦૯:૪૮ થી ૧૧:૧૮ |
અમૃત | ૧૧:૧૮ થી ૧૨:૪૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- નવી વાતો જાણવા મળે.
- કોર્ટ કચેરીથી દૂર રહેવું.
- ઊંચાઈવાળી જગ્યાએ જવું નહિ.
- જીવનસાથી સાથે શાંતિ મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિચારોમાં બદલાવ થાય.
- પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
- નવી આશા જાગે.
- સામાજિક કાર્યમાં મુશ્કેલી સર્જાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- યોગ અને ધ્યાન કરવું.
- એકાંતમાં સમય પસાર કરવાનું ગમે.
- ડાયાબીટીસના દર્દીએ સાચવવું.
- આગથી સાચવવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કર્ક (ડ , હ) :-
- ઓચિંતો આર્થિક ફટકો પડે.
- સાધનામાં બેસી શકો.
- કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
- ખોટી દલીલો ન કરવી.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- યાદગાર દિવસ રહે.
- સાંધાનો દુખાવો રહે.
- રાજા જેવી જીંદગી જીવાય.
- તમારું વલણ બદલાય.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- વસ્તુઓ સંભાળીને મુકવી.
- કામના સ્થળે વખાણ થાય.
- દાન પુણ્ય થાય.
- બે ડગલાં ઉચાં ચાલો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- આત્મ વિશ્વાસમાં વધારો થાય.
- જીવનમાં નવા તબક્કાની શરૂઆત થાય.
- લોકો તમને ઝાડ પર ચડાવે.
- નવા સપના જોઈ શકો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
- જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.
- પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.
- ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઉધાર આપવું નહિ.
- કામના સ્થળે સફળતા મળે.
- જીવનમાં નવા વળાંક આવે.
- માનસિક પરેશાની થઈ શકે છે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- મતભેદનો સામનો કરવો પડે.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- આજનો દિવસ ખુશીથી ભરપૂર રહેશે.
- તમારામાં છુપાયેલી પ્રતિભા બહાર આવે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સ્વાસ્થ સારું જણાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- દિવસ આનંદમય જાય.
- સર્જનાત્મક કાર્ય કરવાની તક પણ મળશે.
- ધંધામાં આકસ્મિક લાભ થાય.
- કોઈ સન્માન અથવા ઈનામ મળી શકે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:દાનવીર સમજતો માણસ વાસ્તવમાં ભ્રમમાં જીવે છે, આપનાર કોઈ બીજું હોય છે….
આ પણ વાંચો:પીપળાના વૃક્ષની કેટલી પરિક્રમા કરવી જોઈએ, જાણો શું લખ્યું છે શાસ્ત્રોમાં
આ પણ વાંચો:વર્ષ 2025માં ઘર બનાવવા માટે કયો મહિનો શ્રેષ્ઠ અને શુભ રહેશે….