આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ રાંધણ છઠમાં વાનગી બનાવવી. જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે તારીખ 14  ઓગસ્ટ  અને શ્રાવણ વદ છઠ અને ગુરુવાર છે. આજે ચંદ્ર મેષ રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. રેવતી નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.15   એ.એમ અને સુર્યાસ્ત 7.12 પી.એમ થશે.

Top Stories Religious Rashifal

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

આજનુંપંચાંગ: આજે તારીખ 14  ઓગસ્ટ  અને શ્રાવણ વદ છઠ અને ગુરુવાર છે. આજે ચંદ્ર મેષ રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. રેવતી નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.15   એ.એમ અને સુર્યાસ્ત 7.12 પી.એમ થશે.

વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :

આજે રાંધણ છઠ છે.

છઠનીસમાપ્તિ        :        સવારે ૦૨:૦૮સુધી.

તારીખ:-      ૧૪-૦૮-૨૦૨૫, ગુરુવાર /શ્રાવણ વદ ચોથનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૧૫થી૦૭:૫૨
લાભ ૧૨:૪૫થી૦૨:૨૧
અમૃત ૦૨:૨૧થી૦૪.૦૦
શુભ ૦૫:૩૪થી૦૭:૧૨

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૧૨થી૦૮:૩૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • કોઈ વધારાની જવાબદારીઓ આવે.
  • પસંદગીની પ્રવૃત્તિઓમાં સમય પસાર થાય.
  • મનોબળ ઊંચું રહેશે.
  • લોકો તમારાથી ઈર્ષ્યા કરી શકે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આજે સમસ્યા ઉકેલાઈ જશે.
  • તમારી પાસે મોટો ઓર્ડર આવે.
  • વધુ નફાની અપેક્ષા રાખશો નહીં.
  • તમારી સાથે છેતરપિંડી થઈ શકે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પરિવારના સભ્યોમાં યોગ્ય સુમેળ રહેશે.
  • મનમાં થોડી નિરાશા થઈ શકે.
  • કોઈપણ પ્રકારનું જોખમ ન લો.
  • વાહન કાળજીપૂર્વક ચલાવો.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર – ૨

 

  • કર્ક (ડ, હ) :-
  • સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે.
  • બાળકોની સફળતા સંતોષ લાવે.
  • કૌટુંબિક કાર્યક્રમ માટે યોજના બને.
  • ઘરમાં સુમેળ રહેશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ, ટ) :-
  • નાણાકીય સ્થિતિ મજબૂત થશે.
  • ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો.
  • જૂના મતભેદોનો અંત આવશે.
  • સંબંધોમાં મીઠાશ આવશે.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • ટીમવર્કમાં સફળતા મળશે.
  • સાથીદારોનો સહયોગ મળશે.
  • નવા પ્રોજેક્ટની શરૂઆત થાય.
  • મોટો નિર્ણય લેવામાં સરળતા મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર, ત) :-
  • મૂંઝવણ દૂર થવાથીમાનસિક શાંતિ મળશે.
  • તમારી યોજનાઓને અમલમાં મૂકો.
  • સાહિત્ય વાંચવાનું મન થાય.
  • તમારા વિચારોમાં પરિવર્તન આવે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નેગેટિવ બાબતો પર ધ્યાન ન આપો.
  • સંબંધોમાં ખટાશ આવે.
  • તમારી લાગણીઓને નિયંત્રિત કરો.
  • વિદ્યાર્થીઓનાઅભ્યાસમાં દખલ થાય.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પતિ-પત્ની વચ્ચે સુમેળ રહેશે.
  • સાંધાના દુખાવાથી પરેશાન રહો.
  • સર્જનાત્મક કાર્યમાં રસ વધશે.
  • ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

  • મકર (ખ, જ) :-
  • કોઈ ટૂંકી યાત્રા થાય.
  • સામાજિક પ્રસંગમાં ભાગ લઇ શકો.
  • કોઈવાતચીત સંબંધોને મધુર બનાવે.
  • વેપારમાંસમજદારીપૂર્વક આગળ વધો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવી દિશા કે તક મળે.
  • ઇન્ટરવ્યૂમાંકે પ્રેઝન્ટેશનમાં સફળતા મળે.
  • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી થાય.
  • નવી ઉર્જાનો અનુભવ થાય.
  • શુભ કલર –કાંસ્ય
  • શુભ નંબર – ૩

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • સંબંધોમાં નવીનતા આવે.
  • કોઈ નવા વ્યક્તિ સાથે મુલકાત થાય.
  • અનિદ્રાની સમસ્યા થાય.
  • મનને શાંત રાખવા માટે ધ્યાન કરો.
  • શુભ કલર – નેવી બ્લુ
  • શુભ નંબર – ૨