કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 30 માર્ચ ચૈત્ર સુદ એકમ રવિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. રેવતી નક્ષત્ર બેઠું છે. સવારે 06.34 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.54 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· આજે ચેટીચાંદ છે. ચૈત્રી નવરાત્રી પ્રારંભ. એકમની સમાપ્તિ : બપોરે ૧૨:૫૦ સુધી.
- તારીખ :- ૩૦-૦૩-૨૦૨૫, રવિવાર / ફાગણ વદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૩૯ થી ૧૧:૧૧ |
અમૃત | ૧૧:૧૧ થી ૧૨:૪૪ |
શુભ | ૦૨:૧૬ થી ૦૩.૪૯ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૫૫ થી ૦૮:૨૧ |
અમૃત | ૦૮:૨૧ થી ૦૯:૪૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- મહેમાનનું આગમન થાય.
- પતિ-પત્ની વચ્ચે વિવાદ થશે.
- તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો.
- વિદેશ જવા માટે ફોન આવશે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- મિત્રો તરફથી મદદ મળે.
- કોઈ સાચી સલાહ મળે.
- કોઈની સાથે દલીલોમાં ન પડવું.
- કાર્યક્ષેત્રમાં નવા મિત્રો બનશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- વેપારમાં વધારો થાય.
- બાળપણની યાદ તાજી થાય.
- આર્થિક લાભની તક આવશે.
- તમારા કાર્યોની પ્રશંસા થશે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- રોકાયેલ નાણા પાછા આવે.
- ઋણથી મુક્ત થશો.
- મિત્રોનો સહયોગ મળશે.
- વિદેશમાં અભ્યાસ કરવાની તક મળશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- માતા – પિતા જોડે મતભેદ થાય.
- લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય.
- ઋતુ પ્રમાણે આહાર લેવો.
- વિશેષ યાત્રાનો યોગ છે.
- શુભ કલર –કાળો
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- જીવનસાથીની તબિયત સાચવવી.
- મિત્ર જોડે દિવસ આનંદમય જાય.
- કોઈ ચિંતાથી મુક્તિ મળશે.
- ઈચ્છા કરતા વધુ સફળતા મળશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- તુલા (ર , ત) :-
- આનંદમય દિવસ જાય.
- સમયનો ખોટો બગાડ થાય.
- મહત્વનો નિર્ણય આજે ન લેવો
- આવકના નવા સાધાન પ્રાપ્ત થશે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર –૫
- વૃશ્વિક (ન, ય) :-
- વેપારમાં ફાયદો થશે.
- તમારો સમય બગાડો નહીં.
- પરિણામો પણ સકારાત્મક રહેશે.
- કિંમતી ભેટ મળી શકે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવા રહસ્યો બહાર આવે.
- ભાગીદારી નફાકારક રહેશે
- કામો સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરો.
- સફળતા અને આર્થિક લાભ મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય.
- જીવનસાથી જોડે સારું બને.
- કાર્યોને વધુ સારી રીતે પૂર્ણ કરી શકશો.
- સમસ્યાઓ શાંતિથી ઉકેલો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કામમાં ચીવટતા લાવો.
- મનમાં ભરાયેલ વાત બહાર આવે.
- ઘરમાં વધુ ખુશીઓ આવશે.
- હિંમત ન હારવી જોઈએ.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ખોટો પ્રવાસ ટાળવો.
- ભાઈ – બહેનથી લાભ થાય.
- હિંમત ન હારવી જોઈએ.
- તમારી પ્રશંસા થશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર –4
આ પણ વાંચો:
આ પણ વાંચો: પીપળાના વૃક્ષને કાપવું કે નહીં? જાણો વિગતે
આ પણ વાંચો: આજથી માં લક્ષ્મી 5 રાશિના લોકો પર કૃપા કરશે, જૂન મહિનો આરામથી વિતાવશો