આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે મોહિની એકાદશીએ શ્રી હરિનો પાઠ કરવો, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 08 મે વૈશાખ સુદ અગિયારસ ગુરુવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે.  ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 05.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 08 મે વૈશાખ સુદ અગિયારસ ગુરુવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે.  ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 05.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે મોહિની એકદશી છે.

અગિયારસની   સમાપ્તિ    :        બપોરે ૧૨:૨૮ સુધી.

તારીખ   :-    ૦૮-૦૫-૨૦૨૫, ગુરુવાર / વૈશાખ સુદ અગિયારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૦૨ થી ૦૭:૪૦
લાભ ૧૨:૦૬ થી ૦૨:૧૪
અમૃત ૦૨:૧૪ થી ૦૩.૫૩
શુભ ૦૫:૩૧ થી ૦૭:૦૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૦૯ થી ૦૮:૩૧

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • પૈસા કમાવવાના નવા સ્ત્રોત મળે.
  • ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું.
  • ભૂમિ, વાહન, યંત્ર વગેરેથી લાભ થશે.
  • નકારાત્મકથી દૂર રહો.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કૌટુંબિક સમસ્યાઓ થઈ શકે.
  • આવકના સાધન પ્રાપ્ત થશે.
  • લગ્નજીવન સારું રહે.
  • મિત્રો સાથે બેસીને ચર્ચા થશે.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૨

  

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કાર્ય સમય પર પૂરા થાય.
  • ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થાય.
  • સારા લોકોથી જોડાઓ,
  • લોકો વિશે ખોટું વિચારવાથી બચો
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • ધાર્મિક સાહિત્યના વાંચનમાં મન લાગશે.
  • વેપારમાં લાભની કોઈ શક્યતા નથી.
  • આજે સાવધાનીથી ચાલવું.
  • માનસિક હિંસાથી દૂર રહો.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • વ્યાપારમાં ઉન્નતિ થશે.
  • કુટુંબના સભ્યોનો સહયોગ મળશે.
  • સમયનો સદઉપયોગ થાય.
  • ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે
  • શુભ કલર – કોફી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કાર્યોમાં સાવચેતી રાખવી.
  • સહયોગની ભાવના વધશે.
  • નવાનફાકારક પ્રોજેક્ટ્સ મળશે.
  • સમય કાઢીને હળવી કસરત કરો.
  • શુભ કલર – નીલમ
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • ઊંડા શ્વાસ લેવાથી માનસિક રાહત મળશે.
  • જૂની યાદો શેર કરી શકો.
  • નવી ભેટ મળે.
  • જીવનસાથી સાથે શ્રેષ્ઠતમ દિવસ વિતાવો..
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મનમાં ઉત્સાહ રહેશે.
  • જેનાથી કાર્યની ગતિ વધશે.
  • કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો.
  • આવકનો નવો સ્રોત ઊભો થશે.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • આરોગ્ય અનુકૂળ રહેશે.
  • વેપારમાં યોજનાઓ સફળ થાય.
  • સંબંધોમાં પણ તિરાડ પડી શકે.
  • તમારો આત્મવિશ્વાસ વધે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • કુટુંબના સભ્યોનું ધ્યાન રાખવું.
  • સંતાનથી પ્રસન્નતા રહેશે.
  • ઊંધું પરિણામ આવી શકે છે.
  • માંદગીથી મુક્તિ મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કાર્યમાં વ્યસ્ત રહો.
  • પોતાના કર્મ પર વિશ્ચાસ રાખો.
  • શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થશે.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • શુભ કલર – લવંડર
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • તમારૂ પ્રેમ જીવન સારૂ રહેશે
  • નિર્ણયો હકારાત્મક પરિણામો લાવશે.
  • દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યને ઉકેલી શકો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ તારીખે જન્મેલી છોકરીઓનાં લગ્ન મોડા થાય છે! સપનાં પૂરા કરવા જોવી પડે છે લાંબી રાહ

આ પણ વાંચો:શનિદેવને ભૂલથી પણ આ વસ્તુઓનો ન ચઢાવો ભોગ, નહીંતર થશે અશુભ