Bhavnagar News/ અલંગ યાર્ડમાં લોખંડની પ્લેટ પડતા કામદારનું મોત

ભાવનગર જીલ્લાના તળાજાના અલંગ યાર્ડમાં મીઠી વિરડી ગામના આધેડનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. ધરમશી ઘુસા દિહોરા નામના આધેડ કામ કરતા હતા ત્યારે તેમના પર લોખંડની પ્લેટ પડતા ઘાયલ થયા હતા. જોકે, તબીબી સારવાર મળે તે પહેલા જ આધેડનું મૃત્યુ થયું હતું.

Top Stories Gujarat

Bhavnagar News: તળાજા શહેરના અલંગ યાર્ડમાં લોખંડની પ્લેટ પડતાં કામદારનું મોત થયું છે. ધરમશી ઘુસા દિહોરા નામના આધેડનું લોખંડની પ્લેટ પડતા મોત નિપજતાં પરિવારમાં માતમ છવાયો છે. મરીન પોલીસે ઘટના સ્થળે પહોંચી નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર જીલ્લાના તળાજાના અલંગ યાર્ડમાં મીઠી વિરડી ગામના આધેડનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. ધરમશી ઘુસા દિહોરા નામના આધેડ કામ કરતા હતા ત્યારે તેમના પર લોખંડની પ્લેટ પડતા ઘાયલ થયા હતા. જોકે, તબીબી સારવાર મળે તે પહેલા જ આધેડનું મૃત્યુ થયું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ મરીન પોલીસને કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને ભાવનગર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. વધુ પૂછપરછ કરતાં માલૂમ થયું છે કે મૃતકને સંતાનમાં 4 બાળકો છે. આધેડનું કમકમાટીભર્યું મોત થતાં બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મરીન પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:બારડોલીના કડોદમાંથી ઝડપાયા નકલી એન્ટી કરપ્શન ઓફિસર્સ

આ પણ વાંચો:ઊંઝા કબીર આશ્રમ નજીક પૈસાની લેતીદેતીમાં શ્રમિકની કરાઈ હત્યા

આ પણ વાંચો:પાટનગરમાં આવકવેરા વિભાગના દરોડા, વેપારીઓમાં ફફડાટ

આ પણ વાંચો:રામલલ્લાનાં દર્શન કરવા ઈચ્છતાં શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર…