આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકોએ લક્ષ્મી માતાજીને સફેદ પેંડા ધરાવવા, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 23 મે વૈશાખ વદ અગિયારસ શુક્રવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે.  ઉત્તરભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 05.44 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.33 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 23 મે વૈશાખ વદ અગિયારસ શુક્રવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે.  ઉત્તરભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 05.44 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.33 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • લક્ષ્મી માતાજીને સફેદ પેંડા ધરાવવા.
  • અગિયારસની સમાપ્તિ    :  રાત્રે ૧૦:૩૧ સુધી.

 

તારીખ   :-    ૨૩-૦૫-૨૦૨૫, શુક્રવાર / વૈશાખ વદ અગિયારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૭ થી ૦૯:૧૭
અમૃત ૦૯:૧૭ થી ૧૦:૫૬
શુભ ૧૨:૩૬ થી ૦૨.૧૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૫૪ થી ૧૧:૧૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ઈચ્છા કરીએ તે મળે.
  • સખત મહેનત કરવી પડે.
  • બોલવાનું ન થાય તેનું ધ્યાન રાખવું.
  • વ્યાપારમાં ઉન્નતિ થશે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર –૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • એકા-એક સારા સમાચાર મળે.
  • વાંચવાનું મન થાય.
  • પ્રેમ ગુલાબની જેમ ખીલી.
  • લાંબુ વિચારવાનું છોડો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર –૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સપના સાકાર થાય.
  • સૌંદર્યમાં વધારો થાય.
  • લોકોનું સારું સંભળાય.
  • સમયનો બગાડ ન કરવો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર –૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ધંધામાં જાગૃતતા આવે.
  • નાની વાતો મોટી ન કરવી.
  • ધનલાભ થાય.
  • કુટુંબના સભ્યોનો સહયોગ મળશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૮

 

  • સિંહ (મ , ટ) :-
  • લોકો ઉપર દયા ખાવી નહીં.
  • જીવનમાં હુંફ ઉમેરાય.
  • સમય ઘણું શીખવી જાય.
  • અન્ય ઘણી જગ્યાએ ધ્યાન રાખવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર –૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ટીવી જોવામાં સમય બગડે.
  • કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
  • ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
  • અનુભવીએ માણસની સલાહ લેવી.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

 

  • તુલા (ર , ત):-
  • આરામ મહત્વનો રહે.
  • વેપારમાં ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • સાચી સલાહ મળે.
  • કોઈ ખાસ આયોજન થાય.
  • શુભ કલર – ભૂરો

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સતત પ્રયાસ કરવાથી સફળ થવાય.
  • સમજદારી પૂર્વક કામ કરવું.
  • સ્વર્ગની અનુભૂતિ થાય.
  • સરકારી કામોમાં સફળતામળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર –૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મંગળકારી દિવસ રહે.
  • પ્રિય પાત્રનો ફોન આવે.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • મનમાં ઉત્સાહ રહેશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર –૮

 

  • મકર (ખ, જ) :-
  • આવેશ ને કાબુમા રાખો.
  • બાકી રહેલા નાણાં પાછા આવે.
  • નિસ્વાર્થ ભાવે સેવા થાય.
  • કાર્યની ગતિ વધશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર –૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • દેખાવમાં સુધારો થાય.
  • સમાજમાં તમારું મૂલ્ય વધે.
  • નવો સ્વાદ માણવા મળે.
  • આંખોની ચમક વધે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર –૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વાતનું સત્ય જાણીને વિશ્વાસ મૂકવો.
  • કોઈ વાત ગળે ન ઉતરે.
  • સમસ્યા ઉકેલાય.
  • સ્નાયુઓને આરામ આપવો.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર –૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બુધવારે કરજો આ 5 ઉપાય, ગણેશજી દૂર કરશે તમારા તમામ વિઘ્નો

આ પણ વાંચો:હનુમાનજીની અનોખી આદમ કદની મૂર્તિ જોઈ ચકિત થઈ જશો, ભક્તોના પૂરા થાય છે મનોરથ

આ પણ વાંચો:‘હું’ થી મુક્તિ મેળવવા શિવ જ ઉપાય! ‘શિવ’ શબ્દ પાછળ છુપાયેલું છે એક આખું વિજ્ઞાન