કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 28 માર્ચ ફાગણ વદ ચૌદસ શુક્રવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 06.36 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.53 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન ખીરમાં મધ ઉમેરીને મધ ચઢાવો
- ચૌદસની સમાપ્તિ : સાંજે ૦૭:૫૭ સુધી.
તારીખ :- ૨૮-૦૩-૨૦૨૫, શુક્રવાર / ફાગણ વદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૦૮ થી ૦૯:૪૦ |
| અમૃત | ૦૯:૪૦ થી ૧૧:૧૨ |
| શુભ | ૧૨:૪૪ થી ૦૨.૧૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૮ થી ૧૧:૧૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- જીવનમાં નવા વળાંક આવે.
- વર્તન તમારો મૂડ બગાડી મૂકશે.
- તમારો સમય બગડે.
- દિવસ આનંદમય જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈ તમારા નારાજ થાય.
- કાર્યોને જલ્દીથી ઉકેલવા પ્રયત્ન કરો.
- ધાર્મિક કાર્ય થાય.
- મહત્વકાંક્ષા વધી શકે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- મોસાળ પક્ષથી લાભ થાય.
- ધ્યાન થી લાભ થાય.
- તમે માનસિક રીતે મજબૂત બનશો.
- શરીરમાં આળસ જણાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ, હ) :-
- કામના સ્થળે સફળતા મળે.
- તમારા પ્રિયપાત્રનો કૉલ આવશે.
- હળવા થવાનો પૂરતો સમય મળશે.
- જીવનમાં નવા વળાંક આવે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૨
- સિંહ (મ, ટ) :-
- સામાજિક કાર્યો તમને આકર્ષશે.
- મગજના વિચારો પર કાબૂ રાખવો.
- સમય સારા કાર્ય માટે ફાળવશો
- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
- કન્યા (પ, ઠ, ણ) :-
- નોકરીમાં નવી તક મળે.
- મોટું પરિવર્તન આવે.
- જીવનસાથી જોડે મતભેદ જણાય.
- લગ્ન જીવન શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- તુલા (ર, ત) :-
- કામના સ્થળે વખાણ થાય.
- નજીકના લોકો સાથે સમય પસાર કરો.
- દાન પુણ્ય થાય.
- ચેપનો શિકાર બની શકો
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- મનને નિયંત્રણમાં રાખવું.
- લગ્નજીવનમાં ખુશખુશાલ જણાય.
- સાંધાનો દુખાવો રહે.
- મોર્નિંગ વોક ચાલુ રાખો.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ખાલી સમયમાં રમત રમાય.
- મનમાં અશાંતિ સર્જાશે.
- ખોટો ખર્ચ થઇ શકે.
- તમારી કળા પ્રભાવિત કરે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- મકર (ખ, જ) :-
- એકાંત ગમે.
- તમને નાણાકીય પક્ષ મજબૂત દેખાશે.
- લગ્નજીવનમાં સંભાળવું.
- કોઈ સારા સમાચાર મળશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
- કોઈ જોડે સંઘર્ષ થાય.
- ધન હાની થાય.
- વેપારીઓએ આજે ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
- મીન (દ, ચ, ઝ, થ):-
- જમીન – મકાનથી ફાયદો થાય.
- સખત મહેનત પણ રંગ લાવે.
- તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.
- કોર્ટ કચેરીથી દૂર રહેવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ
આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો
