આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે શિવ ભગવાનની પંચોપચાર પૂજા કરવી, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 10 ફેબ્રુઆરી મહા સુદ તેરસ સોમવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 07.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.31 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 10 ફેબ્રુઆરી મહા સુદ તેરસ સોમવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 07.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.31 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        શિવ ભગવાનની પંચોપચાર પૂજામાં ચંદન, ગંધ, ફૂલ, નૈવેધ અને ધુપ, દીવા કરવા.                        તેરસ ની સમાપ્તિ           :   સાંજે ૦૬:૫૭ સુધી.

  • તારીખ :-        ૧૦-૦૨-૨૦૨૫, સોમવાર / મહા સુદ તેરસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૧૫ થી ૦૮:૪૦
શુભ ૧૦:૦૪ થી ૧૧:૨૯
લાભ ૦૩:૪૩ થી ૦૫.૦૮
અમૃત ૦૫:૦૮ થી  ૦૬:૩૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૭ થી ૧૨:૫૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત થશે.
  • બીમારી આવે નહિ તેનું ધ્યાન રાખવું.
  • કામમાં ધીરજ રાખવી જરૂરી છે.
  • જીવન સાથી જોડે મતભેદ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કેટલીક મહત્વપૂર્ણ સફળતા મળશે.વેપારમાં
  • નવા પ્રયોગો ફાયદાકારક રહે.
  • લોકોની વાત સાંભળવાથી સમસ્યાનો ઉકેલ મળે.
  • છુપા શત્રુથી સાવધાન રહેવું.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭
  • મિથુન (ક, છ, ઘ) :-
  • પારિવારિક મિલકતના વિવાદનો ઉકેલ આવશે.
  • વિદેશમાં રહેતા લોકો પાસેથી લાભ થાય.
  • બાળકો પર ધ્યાન રાખવાની જરૂર છે.
  • નવા સપના જોવાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • ધન હાની ન થાય તેનું ધ્યાન રાખશો.
  • નાનપણની યાદ તાજી થાય.
  • મોજ મજામાં દિવસ જાય.
  • રાજનીતિમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૬
  • સિંહ (મ , ટ) :-
  • તમારી સાથે છેતરપિંડી થઇ શકે.
  • નોકરીમાં બઢતી સાથે આર્થિક લાભ થશે.
  • અજાણ્યા વ્યક્તિ પાસેથી ખાવાનું કે પીણું ન લેવું.
  • બિઝનેસ ટ્રીપ પર જઈ શકો છો.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પ્રેમમાં નવો વળાંક આવે.
  • નાની મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • પૈતૃક સંપત્તિ મળી શકે.
  • રિવારમાં કેટલાક શુભ કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • પત્ની તરફથી લાભ થાય.
  • ખોટું બોલવાનું ટાળજો.
  • દિવસ ઉત્તમ જણાય.
  • પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • વિવાહિત જીવનમાં તણાવ દૂર થશે.
  • ભૂતકાળના રોકાણથી આવક વધે.
  • હિંમત હારવી નહિ.
  • નવા ગુરુ બનવાની ફરજ આવે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પ્રિય વ્યક્તિ તરફથી સહયોગ અને સાથ મળશે.
  • મિત્ર તરફથી પ્રસંશા થાય.
  • ઘરના માટે નવી વસ્તુ આવે.
  • જીદ્દીપણું છોડી દેવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

 મકર (ખ, જ) :-

  • તમે તમારા બોસના વિશ્વાસુ બનશો.
  • ગુલાબના ફૂલની જેમ પ્રેમ ખીલે.
  • બોલવામાં વિવેક રાખવો.
  • મુશ્કેલીમાં નવા માર્ગ મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • દિવસ યાદગાર બને.
  • નવી પ્રવુત્તિ થાય.
  • ચંચળતા છોડી દેવી.
  • આજે ઉધાર આપેલા પૈસા પાછા મળશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • શિક્ષણ ક્ષેત્રના લોકોને સફળતા અને સન્માન મળશે.
  • કામનું દબાણ વધે.
  • બાકી રહેલ કાર્ય ઉકેલાય.
  • નવી શરૂઆત થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:80 દિવસ બાદ મંગળ થશે માર્ગી, કઈ રાશિના લોકોનો સમય બદલાશે