કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 1 ઓગસ્ટ અને શ્રાવણ સુદ આઠમ અને શુક્રવાર છે. આજે ચંદ્ર તુલા રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.09 એ.એમ અને સુર્યાસ્ત 7.21 પી.એમ થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
જીવંતિકા માં વ્રત પૂજન
આઠમનીસમાપ્તિ :સવારે૦૨:૨૪સુધી.ઓગસ્ટ-૦૨
તારીખ:- ૦૧-૦૮-૨૦૨૫, શુક્રવાર /શ્રાવણ સુદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૪૮ થી ૦૯:૨૭ |
| અમૃત | ૦૯:૨૭ થી ૧૧:૦૬ |
| શુભ | ૧૨:૪૫ થી ૦૨.૨૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૩ થી ૧૧:૨૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- આજના દિવસ સાવચેતી રાખવી.
- વાહન ધીમે ચલાવવું.
- ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.
- વેપારી વર્ગને મોટો ફટકો પડે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- તમને ઉત્સાહ સારો રહે.
- નવીનકામનું આયોજન થાય.
- પ્રિયજન સાથે પસંદગીની વાત થાય.
- ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય.
- ખુશીની લાગણી અનુભવાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- મિથુન (ક, છ, ઘ) :-
- આજનો દિવસ સામાન્ય છે.
- કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય.
- બિનજરૂરી નાણાકીય ખર્ચ થાય.
- હરવાફરવામાં ઉત્સાહ રહે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ, હ) :-
- આજનો દિવસ સારો રહેશે.
- કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
- પ્રોપર્ટીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો.
- વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૧
- સિંહ (મ, ટ) :-
- કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળે.
- મનમાં થોડી અશાંતિ જોવા મળે.
- માનસિક થાક અનુભવાય.
- સરકારીકામમાં વિલંબ થઇ શકે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૯
- કન્યા (પ, ઠ, ણ) :-
- જુનાકામની કોઈ ગુંચ ઉકેલી શકાય.
- મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય.
- મુશ્કેલીમાં તમને કોઇ મદદ કરતા મળે.
- તબિયતમાંધ્યાનરાખવું.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૧
- તુલા (ર, ત) :-
- હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહો.
- ચામડી,એલર્જીથી થોડી તકેદારી રાખવી.
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- તમારામાં કામ ટાળવાની વૃતિ જોવા મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- આજનો દિવસ સરસ છે.
- જૂનીઓળખાણ તાજી થાય.
- ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ.
- તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે.
- પ્રિયજન સાથે મુસાફરી થાય.
- તમારા ધાર્યા કામ થઇ શકે.
- સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- જૂની સમસ્યાઓનો જલ્દીથી ઉકેલન આવે.
- સમયનો વ્યય થાય.
- હરવાફરવામાં બિનજરૂરી ખર્ચા થાય.
- ભવિષ્યની યોજના બને.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મિત્રો સાથે લાભકારી ચર્ચા થાય.
- મુસાફરીના યોગ છે.
- માર્કેટિંગક્ષેત્રમાં લાભ થાય.
- તમારામાં ધાર્મિકભાવના જોવા મળે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
- પરિવાર સાથે ધાર્મિક સ્થળ પર જઈ શકો.
- પરિવારનો સહયોગ મળશે.
- નોકરીમાં પ્રમોશનની તકો મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
