કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 03 એપ્રિલ, 2025 ચૈત્ર સુદ છઠ ગુરૂવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. રોહિણી નક્ષત્ર બેઠું છે. સવારે 06.34 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.54 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
છઠની સમાપ્તિ : રાત્રે ૦૯:૩૯ સુધી.
તારીખ :- ૦૩-૦૪-૨૦૨૫, ગુરુવાર / ચૈત્ર સુદ છઠના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૩૦ થી ૦૮:૦૩ |
લાભ | ૧૨:૪૪ થી ૦૨:૧૬ |
અમૃત | ૦૨:૧૬ થી ૦૩.૪૯ |
શુભ | ૦૫:૨૨ થી ૦૬:૫૫ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૬:૫૫ થી ૦૮:૨૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- સલાહ લઈને કાર્ય કરવું.
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- બિનજરૂરી પ્રવાસ ટાળવો.
- ભાઈ – બહેન મદદ માગી શકે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- મિત્ર તરફથી નાણાકીય લાભ થાય.
- કાર્ય ક્ષેત્રમાં સફળતા મળે.
- કામમાં ચીવટતા લાવો.
- મનમાં ભરાયેલ વાત બહાર આવે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિક સ્વાસ્થ જાળવો.
- પૈસાની અગત્યતા સમજાય.
- પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય.
- જીવનસાથી જોડે સારું બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ, હ) :-
- આર્થિક હાની થાય.
- મનગમતું કાર્ય થાય.
- કામના સ્થળે વખાણ થાય.
- નવા રહસ્યો બહાર આવે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- સિંહ (મ, ટ) :-
- માનસિક તણાવ દૂર થાય.
- મૂડી રોકાણ માટે નવી તક મળે.
- વેપારમાં ફાયદો થશે.
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- કન્યા (પ, ઠ, ણ) :-
- નવા સપના બને.
- આર્થિક લાભ થાય.
- આનંદમય દિવસ જાય.
- સમયનો ખોટો બગાડ થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર –૫
- તુલા (ર, ત) :-
- પેટની નાની માટી સમસ્યા રહે.
- સાસરી પક્ષથી તરફથી ફાયદો જણાય.
- પરિવારની તબિયત સાચવવી.
- મિત્ર જોડે દિવસ આનંદમય જાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- તમારા વખાણ થાય.
- ઉતાવળમાં નિર્ણય ન કરવા.
- માતા – પિતા જોડે મતભેદ થાય.
- લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર –કાળો
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ ખોટો નિર્ણય લેવાય.
- માનસિક તણાવ રહે.
- નોકરીમાં નવી તક મળે.
- રોકાયેલ નાણા પાછા આવે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- ઘરમાં નવી વસ્તુ આવે.
- વેપારમાં વધારો થાય.
- બાળપણની યાદ તાજી થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આર્થિક સ્થિતિમાં સુધારો જણાય.
- પ્રમમાં સંધર્ષ થાય.
- મિત્રો તરફથી મદદ મળે.
- કોઈ સાચી સલાહ મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ):-
- પ્રવાસના યોગ બને.
- સાધનો દુખાવો રહે.
- મહેમાનનું આગમન થાય.
- ભક્તિમાર્ગમાં દિવસ જાય .
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ
આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો