આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને આર્થિક ધન લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

જાણો 18 ડીસેમ્બર 2023નું રાશી ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશી ભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2023 12 17T204132.762 આ રાશિના જાતકોને આર્થિક ધન લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૮-૧૨-૨૦૨૩, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / માગશર સુદ છઠ
  • રાશી :-    કુંભ   (ગ, શ, સ, ષ)
  • નક્ષત્ર :-   શતભિષા         (સવારે ૦૧.૨૨ સુધી. ડિસે-૧૯)
  • યોગ :-    વ્રજ              (રાત્રે ૦૯:૩૦ સુધી.)
  • કરણ :-    તૈતીલ            (બપોરે ૦૩.૧૩ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી

ધન                                                               ü  કુંભ (સાંજે ૦૬:૨૧ સુધી , ડિસે-૧૯)

  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૪ કલાકે                              ü સાંજે ૫.૫૭ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૧૧:૫૩ એ.એમ                                              ü૧૧:૩૬ પી.એમ

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૪ થી બપોરે ૧૨:૫૭ સુધી.      ü સવારે ૦૮.૩૪ થી ૦૯.૫૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          શિવલિંગ પર ચોખાનો અભિષેક કરવો.          છઠની સમાપ્તિ   :   બપોરે ૦૩:૧૪ સુધી.

  • તારીખ :-        ૧૮-૧૨-૨૦૨૩, સોમવાર / માગશર સુદ છઠના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૧૪ થી ૦૮:૩૪
શુભ ૦૯:૫૫ થી ૧૧:૧૫
લાભ ૦૩:૧૬ થી ૦૪.૩૭
અમૃત ૦૪:૩૭ થી ૦૫:૫૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૫૬ થી ૧૨:૩૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • માનસિક અશાંતિ જણાય.
  • કાર્યો અધૂરા રહે.
  • ધન ખર્ચ થાય.
  • બોલવાનું વધારે રહે.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સાંજ પછી સારા સમાચાર મળે.
  • તમારા દુશ્મન પણ દોસ્ત બને.
  • ભગવાનની ભક્તિ થાય.
  • હવામાં વધારે ઉડવું નહિ.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૨

 

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • હતાશા મોઢા પર ન લાવવા દો.
  • ખભામાં દુખાવો રહે.
  • આળસ વધે.
  • ખોટી માંગણી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • નવા સોદા પાર પડે.
  • ફોનનો ઉપયોગ વધારે થાય.
  • લાંબા ગળાનો લાભ થાય.
  • ચોક્કસ નિર્ણય લેવાય.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર – ૪

 

 

  • સિંહ (મ , ટ) :-
  • સ્વસ્થમાં સાચવવું.
  • મન હળવું થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • બહાર ફરવા જવાનું મન થાય.
  • શુભ કલર – કોફી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મનને શાંતિ મળે.
  • સાસરા પક્ષથી લાભ થાય.
  • ઘરેથી માગ ખાઈને નીકળવું.
  • નોકરીની નવી તક ઉભી થાય.
  • શુભ કલર – નીલમ
  • શુભ નંબર – ૫

 

 

 

 

 

  • તુલા (ર , ત) :-
  • નવી આશા જાગે.
  • ઘરેથી લવિંગ ખાઈને નીકળવું
  • મન વ્યાકુળ રહે.
  • નવી ભેટ મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

 

 

 

 

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ખોટો ધન ખર્ચ થાય.
  • લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
  • મન મૂઝવણમાં મૂકાય.
  • કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • લેણીની નીકળતી રકમ મળે.
  • નવી શરૂઆત થાય.
  • મનગમતા કાર્ય થાય.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

 

  • મકર (ખ, જ) :-
  • આર્થિક ધન લાભ થાય.
  • નવી ઉર્જાનો સંચાર થાય.
  • નવા વિચારો આવે.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ઠોકર વાગે નહિ તેનું ધ્યાન રાખવું.
  • ચતુર અને ચપળ બનો.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • મગજ શાંત રાખવું.
  • શુભ કલર – લવંડર
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • માનવતાની મહેક પ્રસરાવો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪