આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને ધન લાભ થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 17 જાન્યુઆરી પોષ સુદ ચોથ શુક્રવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 17 જાન્યુઆરી પોષ સુદ ચોથ શુક્રવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • લક્ષ્મીજીની પૂજા કરવી.
  • ચોથની સમાપ્તિ   :         સવારે ૦૫:૨૯ સુધી. જાન્યુ-૧૮

તારીખ   :-   ૧૭-૦૧-૨૦૨૫, શુક્રવાર / પોષ વદ ચોથના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૪૪ થી ૧૦:૦૬
અમૃત ૧૦:૦૬ થી ૧૧:૨૭
શુભ ૧૨:૪૯ થી ૦૨.૧૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૩૩ થી ૧૧:૧૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • કમરનો દુખાવો રહે.
  • મોટો ધન લાભ થાય.
  • મનમાં શાંતિ જણાય.
  • ગર્વની અનુભૂતિ થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લાભકારક દિવસ રહે.
  • લાંબાગાળાની માંદગીમાંથી મુક્તિ મળે.
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • જીવનસાથી પાસેથી લાભ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • જૂના મિત્રથી લાભ થાય.
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • ગરમ પાણી પીવું.
  • સાસરા પક્ષથી ફાયદો જણાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • આંખોની ચમકમાં વધારો થાય.
  • લીલા શાકભાજી વધારે ખાવા.
  • વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
  • માતા-પિતાના આર્શીવાદથી કાર્ય કરવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • વિચારોમાં બદલાય આવે..
  • નવી આશા જાગે.
  • સ્વસ્થમાં ધ્યાન રાખવું.
  • આનંદમાં દિવસ પસાર થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ઉચાઈવાળી જગ્યાએથી સાચવવું.
  • જીવનસાથી સાથે શાંતિ મળે.
  • નવું સાહસ કરવા માટે દિવસ શુભ છે.
  • કોઈ પાણ કાર્ય વડીલને પૂછીને કરવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬
  • તુલા (ર , ત) :-
  • નિર્ણય શક્તિ કમજોર પડી શકે.
  • જલ્દીથી ગુસ્સો આવી શકે.
  • સ્વાસ્થની સમસ્યા રહે.
  • જીવનસાથી તરફથી ભેટ મળે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ સામાજિક કાર્ય થાય.
  • નવી દિશા કે માર્ગ મળે.
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • મોસાળ પક્ષથી સારા સમાચાર મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સાંજ પછી ધન લાભ થાય.
  • બાળકો તરફથી સારા સમાચાર મળે.
  • શરદી કે કફ થઇ શકે.
  • આર્થિક કટોકટી ઓછી થયા.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • તમારું વલણ બદલાય.
  • રાજા જેવી જીંદગી જીવાય.
  • નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
  • પ્રમોશન અથવા નવી નોકરીની તક મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવા સપના જોવાય.
  • બીજાથી બે ડગલાં ઉપર ચાલો.
  • સાધનામાં બેસી શકો.
  • કોઈ કાર્યમાં વિલંબ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૭
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ફોનનો વાપરશ વધે.
  • મોડું થાય પણ સારું થાય.
  • મન પ્રફુલ્લિત રહે.
  • નાના-મોટા કામ પૂર્ણ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશજીના સ્વરૂપનું રહસ્ય શું તમે જાણો છો? જાણો વિઘ્નહર્તાના દિવ્ય સ્વરૂપને…

આ પણ વાંચો:શા માટે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, જાણો તેની પાછળની દંતકથા…

આ પણ વાંચો:ભગવાન ગણેશની આ વ્રતકથાનું છે માહાત્મ્ય, પાંડવોએ ગુમાવેલ રાજ્ય મેળવ્યું પાછું