દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૩-૦૭-૨૦૨૪, શનિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ સાતમ
- રાશી :- કન્યા (પ,ઠ,ણ)
- નક્ષત્ર :- હસ્ત (સાંજે ૦૭:૧૬ સુધી.)
- યોગ :- શિવ (સવારે ૦૬:૨૦ સુધી. જુલાઈ-૧૪)
- કરણ :- વણિજ (બપોરે ૦૩:૦૫ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન ü કન્યા (સવારે ૦૮:૪૪ કલાક સુધી,જુલાઈ-૧૪)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૦૨ કલાકે ü સાંજે ૦૭.૨૯ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૧૨:૧૪ પી.એમ ü ૧૨:૦૮ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૮ થી બપોર ૦૧:૧૨ સુધી. ü સવારે ૦૯.૨૩ થી સવારે ૧૧.૦૪ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શનિદેવની પૂજા કરવી. - સાતમની સમાપ્તિ : બપોરે ૦૩:૦૫ સુધી
- તારીખ :- ૧૩-૦૭-૨૦૨૪, શનિવાર / અષાઢ સુદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૨ થી ૦૯:૨૩ |
| લાભ | ૦૨:૨૫ થી ૦૪:૦૬ |
| અમૃત | ૦૪:૦૬ થી ૦૫.૪૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૯ થી ૦૮:૪૭ |
| શુભ | ૧૦:૦૬ થી ૧૧:૨૬ |
| અમૃત | ૧૧:૨૬ થી ૧૨:૪૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- સમય સાથે વિચાર બદલાય.
- મગજ શાંત રાખવું.
- ગૂંચવણ થાય.
- બેદરકારી રાખવી નહિ.
- શુભ કલર –વાયોલેટ
- શુભ નંબર –૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધંધામાં જાગૃતતા વધશે.
- નવા વિચાર આવે.
- વિચારશીલ બનો.
- ફોનનો ઉપયોગ વધારે રહે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૭
- મિથુન (ક, છ, ઘ) :-
- સત્ય હકીકત સ્વીકારો.
- સાસરા પક્ષથી ધનલાભ થાય.
- લોકોની વાતમાં આવવું નહિ.
- મૂડ બદલાયા કરે.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર –૧
- કર્ક (ડ, હ) :-
- બહાર જવાનું થાય.
- નવું જ્ઞાન મળે.
- સ્વપ્ન સાકાર થાય.
- વસ્તુ સારી કિંમતમાં વેચાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૪
- સિંહ (મ, ટ) :-
- ભાગ્ય સાથ આપે.
- પૈસાનો વ્યવહાર ન કરવો.
- ગુસ્સા પર કાબૂ રાખો.
- સફેદ વસ્તુથી ફાયદો થાય.
- શુભ કલર –સિલ્વર
- શુભ નંબર –૬
- કન્યા (પ, ઠ, ણ) :-
- નવી આશા જાગે.
- શરીર પ્રફુલ્લિત રહે.
- મહત્વના નિર્ણય લેવાય.
- નવી ખરીદી થાય.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર – ૬
- તુલા (ર, ત) :-
- મહત્વના મુદ્દા પર વાત થાય.
- કમાવેલું ધન કામમાં આવે.
- વડીલોની સંભાળ લેવી પડે.
- નવી તક મળે.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર –૮
- વૃશ્વિક (ન, ય) :-
- બાકી રહેલા નાણાં પાછા મળે.
- ઘરેથી અત્તર લગાવીને નીકળવું.
- તમારા પ્રિયપાત્ર જોડેથી ભેટ મળે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઓચિંતો ધન લાભ થાય.
- જૂના મિત્રો મળે.
- સખત મહેનતની જરૂર છે.
- સ્વાસ્થમા સુધારો થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૪
- મકર (ખ, જ) :-
- માનસિક શાંતિ જણાય.
- વાણીમાં પરિવર્તન આવે.
- ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
- કોઈ સમાચાર મળે.
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર –૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- બહાર જમવાનું ટાળજો.
- ઉર્જાનું સ્તરઊંચું રહે.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- નફો મળી શકે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૫
- મીન (દ, ચ, ઝ, થ):-
- લોકો તમારા તરફ આકર્ષાય.
- નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
- જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર –૩
આ પણ વાંચો:ચોમાસામાં ‘આ’ ચીજવસ્તુઓનું દાન કરવાથી પ્રસન્ન થાય છે ભગવાન શનિદેવ
આ પણ વાંચો:સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકોને સફળતાનો આનંદ મળશે
આ પણ વાંચો:
