આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને નાણાંકીય કામકાજમાં લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 3 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 07 02T142719.437 આ રાશિના જાતકોને નાણાંકીય કામકાજમાં લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૩-૦૭-૨૦૨૪, બુધવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / જેઠ વદ બારસ
  • રાશી :-     વૃષભ        (બ, વ, ઉ)
  • નક્ષત્ર :-    રોહિણી        (સવારે ૦૪:૦૮ સુધી. જુલાઈ-૦૪)
  • યોગ :-    શૂળ             (સવારે ૦૯:૦૨ સુધી.)
  • કરણ :-    તૈતીલ           (સવારે ૦૭:૧૦ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મિથુન                                       ü વૃષભ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૮ એ.એમ                                  ü ૦૭.૨૯ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૪:૦૩ એ.એમ.                     ü ૦૫:૧૬પી.એમ
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૪૩ થી ૦૨:૨૫ સુધી

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગણેશજીની પૂજન કરવી,·        બારસની સમાપ્તિ      સવારે  ૦૭:૦૯ સુધી. ·         

  • તારીખ :-        ૦૩-૦૭-૨૦૨૪, બુધવાર/ જેઠ વદ બારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૫:૫૮ થી ૦૭:૩૯
અમૃત ૦૭:૩૯ થી ૦૯:૨૦
શુભ ૧૧:૦૨ થી ૧૨.૪૩
લાભ ૦૫:૪૭ થી ૦૭:૨૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૭ થી ૧૦:૦૬
અમૃત ૧૦:૦૬ થી ૧૧:૨૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • ધન બચાવી શકો.
  • ગળાની સમસ્યા રહે.
  • સમાજમાં મહત્વનું સ્થાન મળે.
  • મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સ્વાસ્થ્ય સારું રહે.
  • નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
  • ખોટી વાત પર ચીડાવું નહીં
  • જીવનમાં કાંઈ અદભુત થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કસરત કરવાથી દિવસ સારો જાય.
  • મહત્વની બાબતનો ખુલાસો થાય.
  • જૂના મિત્રોને મળવાનું મન થાય.
  • કોઈની લાગણી સમજાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • બાકી રહેલા નાણાં પાછા આવે.
  • સાચી સલાહ મળે.
  • મકાનમાં ફેરફાર થાય.
  • લોકો તરફથી ખાસ ધ્યાન જોવા મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • ચોરી ન થાય તેનું ધ્યાન રાખવું.
  • બાળકોને સાચવો.
  • માતા-પિતાના આશીર્વાદથી કામ કરવું.
  • તકલીફમાં ખોટ ના આવે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • રચનાત્મક કાર્ય થાય.
  • માતા-પિતાના આશીર્વાદ લઈને કામ કરવું.
  • કામનું દબાણ વધે.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮

 

  • તુલા (ર , ત) :-
  • સ્વાસ્થ્ય સાચવવું.
  • જમીન મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • મહેનત રંગ લાવે.
  • એકલા સમય પસાર કરવાનું મન થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • હિંમતમાં વધારો થાય.
  • પૈસાની લેવડ-દેવડ ન કરવી.
  • મોટા નિર્ણયો લેવાય.
  • જુસ્સામાં વધારો થાય.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અણધારી ભેટ મળી.
  • લગ્ન જીવન સારું રહે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • સુગંધિત પદાર્થ લગાવીને બહાર નીકળવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • જીવનસાથી જોડે કોઈ મોટી યોજના બનાવી.
  • કોઈ આમંત્રણ મળે.
  • ખુશીમાં દિવસ જાય.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તબિયત સાચવવી.
  • જીવનસાથી સાથે ફરવા જવાય.
  • મહેનત વધારે કરવી.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વિચારો બદલાયા કરે.
  • પરિવારની તબિયત સાચવવી.
  • નવા સપના જોવાય.
  • પસંદગીના કામ પૂર્ણ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: 

આ પણ વાંચો: પીપળાના વૃક્ષને કાપવું કે નહીં? જાણો વિગતે

આ પણ વાંચો: આજથી માં લક્ષ્મી 5 રાશિના લોકો પર કૃપા કરશે, જૂન મહિનો આરામથી વિતાવશો