Gujarat election 2022/ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 43 ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદી બહાર પાડિ છે, જેમાં43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
7 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 43 ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર
  • વિધાનસભાની ચૂંટણીને લઇને યાદી જાહેર
  • કોંગ્રેસે જાહેર કરી 43 ઉમેદવારોની યાદી
  • દિલ્હીમાં મંથન કરાયા બાદ યાદી જાહેર કરાઇ

ગુજરાત કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂકાઇ ચુક્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્ધારા યાદી જાહેર કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસ દ્વારા કુલ 43 વિધાનસભા વિસ્તારો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.

8 5 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 43 ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર

9 5 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 43 ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર

ઉમેદવારોના નામો પર નજર નાંખીએ તો..

  • ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી
  • અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ
  • ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ
  • ખેરાલુથી મુકેશ દેસાઈને ટિકિટ
  • કડીમાં પ્રવિણ પરમારને ટિકિટ અપાઈ
  • હિંમતનગરમાં કમલેશ પટેલને ટિકિટ
  • ઈડરમાં રમેશ સોલંકીને ટિકિટ
  • ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલને ટિકિટ
  • ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ
  • એલિસબ્રિજથી ભિખુ દવેને ટિકિટ
  • અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ
  • દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલાને ટિકિટ
  • રાજકોટ દક્ષિણથી હિતેશ વોરાને ટિકિટ
  • રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવારને ટિકિટ
  • જસદણથી ભોળાભાઈ ગોહિલને ટિકિટ
  • જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ
  • પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
  • કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ
  • માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
  • મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ
  • નડિયાદથી ધ્રુવલ પટેલને ટિકિટ
  • મોરવા હડફથી સ્નેહલતા ખાંટ
  • ફતેપુરાથી રઘુ મારચને ટિકિટ
  • ઝાલોદથી મિતેશ ગરાસિયાને ટિકિટ
  • લીમખેડાથી રમેશ ગુંડીયાને ટિકિટ
  • સંખેડાથી ભીલ ધીરુભાઈને ટિકિટ
  • સયાજીગંજથી અમીબેન રાવતને ટિકિટ