Not Set/ 200 ફૂટની વિશાળ ‘સ્ટેશનરી રાખડી’ 3 વર્ષના ભૂલકાઓથી માંડી 12માં ધોરણના વિદ્યાર્થીઓએ બનાવી રાખડી

રાજકોટ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. આ તહેવારની ઉજવણી સૌ કોઈ વિવિધ પ્રકારે કરતું હોય છે પરંતુ રાજકોટની વિરાણી સ્કૂલના વિધ્યાર્થીઓએ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 200 ફૂટની આ વિશાળ રાખડી છે સ્ટેશનરી રાખડી..સ્ટેશનરી રાખડી એટલા માટે કે આ રાખડીને બનાવવામાં આવી છે કંપાસ, શાર્પનર, ઇરેઝર, […]

Top Stories Rajkot Gujarat Trending
fdsfdssdfsdfsd ચ્વ્ચ્વ 8 200 ફૂટની વિશાળ 'સ્ટેશનરી રાખડી' 3 વર્ષના ભૂલકાઓથી માંડી 12માં ધોરણના વિદ્યાર્થીઓએ બનાવી રાખડી

રાજકોટ

ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. આ તહેવારની ઉજવણી સૌ કોઈ વિવિધ પ્રકારે કરતું હોય છે પરંતુ રાજકોટની વિરાણી સ્કૂલના વિધ્યાર્થીઓએ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

fdsfdssdfsdfsd ચ્વ્ચ્વ 9 200 ફૂટની વિશાળ 'સ્ટેશનરી રાખડી' 3 વર્ષના ભૂલકાઓથી માંડી 12માં ધોરણના વિદ્યાર્થીઓએ બનાવી રાખડી

200 ફૂટની આ વિશાળ રાખડી છે સ્ટેશનરી રાખડી..સ્ટેશનરી રાખડી એટલા માટે કે આ રાખડીને બનાવવામાં આવી છે કંપાસ, શાર્પનર, ઇરેઝર, સ્કેચપેન તેમજ લંચબોક્ષ જેવી વિવિધ સ્ટેશનરીની વસ્તુઓ દ્વારા.

fdsfdssdfsdfsd ચ્વ્ચ્વ 10 200 ફૂટની વિશાળ 'સ્ટેશનરી રાખડી' 3 વર્ષના ભૂલકાઓથી માંડી 12માં ધોરણના વિદ્યાર્થીઓએ બનાવી રાખડી

રાજકોટની વિરાણી સ્કૂલના 3 વર્ષ ના ભૂલકાઓથી માંડી 12 માં ધોરણ સુધીના વિધ્યાર્થીઓ એ પોતાની યથા શક્તિ પ્રમાણે રુપિયા સ્કૂલમાં આપી તમામ સ્ટેશનરીની ચીજ વસ્તુઓ લેવામાં આવી અને રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ આ તમામ વસ્તુઓ દ્વારા 200 ફૂટની વિશાળ રાખડી બનાવવામાં આવી.

fdsfdssdfsdfsd ચ્વ્ચ્વ 11 200 ફૂટની વિશાળ 'સ્ટેશનરી રાખડી' 3 વર્ષના ભૂલકાઓથી માંડી 12માં ધોરણના વિદ્યાર્થીઓએ બનાવી રાખડી

વિદ્યાર્થીઓનો હેતુ હતો તમામ વસ્તુઓ જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓને આપવી. વિરાણી સ્કૂલના બાળકો દ્વારા લેવાયેલ સ્ટેશનરીની આ વસ્તુઓ મહાનગર પાલિકાની શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ બાળકો તેમજ અન્ય જરૂરિયાત મંદ બાળકો કે જેઓને ભણતર માટે આ વસ્તુઓ ઉપયોગી બને તેઓને આપવામાં આવશે. સાથો સાથ દરેક વિદ્યાર્થીઓએ વૃક્ષો વાવી તેનું જતન કરવાની પણ પ્રતિજ્ઞા કરી હતી.